Home /News /crime /એસપીજી અધ્યક્ષ લાલજી પટેલને ફોન પર મળી ધમકી

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલને ફોન પર મળી ધમકી

મહેસાણાદ# એસ.પી.જી. અધ્યક્ષ લાલજી પટેલને ગતરોજથી અમદાવાદના ભાજપ યુવા પ્રમુખ દ્વારા ટેલીફોનીક ધમકીઓ મળતા લાલજી પટેલે પોલીસ ફરિયાદનો નિર્ણય લીધો છે.

મહેસાણાદ# એસ.પી.જી. અધ્યક્ષ લાલજી પટેલને ગતરોજથી અમદાવાદના ભાજપ યુવા પ્રમુખ દ્વારા ટેલીફોનીક ધમકીઓ મળતા લાલજી પટેલે પોલીસ ફરિયાદનો નિર્ણય લીધો છે.

  • News18
  • Last Updated :
મહેસાણાદ# એસ.પી.જી. અધ્યક્ષ લાલજી પટેલને ગતરોજથી અમદાવાદના ભાજપ યુવા પ્રમુખ દ્વારા ટેલીફોનીક ધમકીઓ મળતા લાલજી પટેલે પોલીસ ફરિયાદનો નિર્ણય લીધો છે.

લાલજી પટેલને ગતરોજથી બે અલગ અલગ નંબરોથી ધમકી મળી રહી હતી. જેમાં લાલજી પટેલને અનામત આંદોલન છોડી દેવા તેમજ ભાજપ વિરૂદ્ધની પ્રવૃત્તિ છોડવા ધમકી અપાઈ રહી હોવાનું લાલજી પટેલે જણાવ્યું હતું. લાલજી પટેલના જણાવ્યા મુજબ અમદાવાદના ભાજપના યુવા પ્રમુખ સુહાગ પટેલ નામના વ્યક્તિએ ટેલીફોનીક ધમકીઓ આપતા લાલજી પટેલ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે.
First published:

Tags: અધ્યક્ષ, એસપીજી, જાનની ધમકી, પોલીસ ફરિયાદ, ફોન, લાલજી પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन