Home /News /crime /જાનથી મારી નાંખવાની ધમકી આપી પાંચ હવસખોરો સગીરા સાથે દુષ્કર્મ આચરતા હતા

જાનથી મારી નાંખવાની ધમકી આપી પાંચ હવસખોરો સગીરા સાથે દુષ્કર્મ આચરતા હતા

મોરબીના ગામની સગીરાને છેલ્લા છ માસથી પાંચ જેટલા હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી વિવિધ સ્થળો પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ ધરી છે. આ દુષ્કર્મ કેસમાં અન્ય વધુ ખુલાસા બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

મોરબીના ગામની સગીરાને છેલ્લા છ માસથી પાંચ જેટલા હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી વિવિધ સ્થળો પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ ધરી છે. આ દુષ્કર્મ કેસમાં અન્ય વધુ ખુલાસા બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મોરબી # મોરબીના ગામની સગીરાને છેલ્લા છ માસથી પાંચ જેટલા હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી વિવિધ સ્થળો પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ ધરી છે. આ દુષ્કર્મ કેસમાં અન્ય વધુ ખુલાસા બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

મોરબી પંથકના ગામમાં રહેતી એક સગીરાએ ફરીયાદ નોંધાવી હતી. કે આરોપી સતીશ શેરસીયા, જય કાલરીયા, કિશન પટેલ, વિજય પટેલ અને વીકી કુબાવત એ પાંચ શખ્શો છેલ્લા છ માસ દરમિયાન અલગ અલગ સ્થળે લઇ જઈ ધાક ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાએ કહ્યું કે, આ આરોપીઓ સામે આનાકાની કરવા સમયે તેને તથા તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને હવસખોર યુવાનોએ તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.

આ મામલે તપાસ ચલાવતા પીએસઆઈ ભદાણીયાએ જણાવ્યું હતું કે આરોપીઓ સગીરાની કોઈ બહેનપણીના સંપર્કમાં હતા જેમાં આરોપી સતીશ શેરસીયા નામનો શખ્શ સગીરાના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ વારાફરત ધાકધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
First published:

Tags: ગેંગ રેપ, પોલીસ ફરિયાદ, બળાત્કાર, મોરબી

विज्ञापन
विज्ञापन