સિદ્ધપુર ઓઇલ ચોરીનું હબ, ઓઇલ ચોરો ભૂગર્ભમાં

Parthesh Nair
Updated: August 13, 2015, 11:17 PM IST
સિદ્ધપુર ઓઇલ ચોરીનું હબ, ઓઇલ ચોરો ભૂગર્ભમાં
પાટણઃ સિદ્ધપુર હાઇવે પર આવેલી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સામે આવેલા એક મોટર ગેરેજની બાજુમાં આવેલ એક ખાનગી પ્લોટમાં કેરોસીનનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે સિદ્ધપુર એએસપી તરુણ દુગ્ગલે સવારે રેડ કરી હતી

  • Share this:
પાટણઃ સિદ્ધપુર હાઇવે પર આવેલી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સામે આવેલા એક મોટર ગેરેજની બાજુમાં આવેલ એક ખાનગી પ્લોટમાં કેરોસીનનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે સિદ્ધપુર એએસપી તરુણ દુગ્ગલે સવારે રેડ કરી હતી, રેડ દરમિયાન સ્થળ ઉપરથી પેટ્રોલનું ઓટોમેટીક મશીન એક નાની ઓરડીમાં લગાવેલું હતું, જયારે બાજુની જગ્યા માંથી આઈઓસીની પાઈપ લાઈન પસાર થવાના કારણે શંકા જતાં આઈઓસીના અધિકારીઓને પણ ઘટના સ્થળે બોલાવાની ફરજ પડી હતી. ઘટનાસ્થળ નીચે મોટું ટેંક જમીનમાં ડાટેલું જોવા મળતા, તેનું ખોદકામ શરૂ કરાયું હતું. આ સમગ્ર પ્રકિયા પૂર્ણ થયા બાદ ત્યાં કેટલો મુદ્દામાલ છે અને આ ઘટનામાં કોણ સંડોવાયેલો છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાથી સિદ્ધપુર પંથકમાં ઓઈલ માફિયાઓ ભૂગર્ભમાં ઉતારી ગયા હતા.
First published: August 13, 2015, 11:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading