શિહોરઃધોળે દિવસે વૃદ્ધાના ઘરમાં ઘુસી લૂંટ કર્યા બાદ ઉતારી મોતને ઘાટ

ભાવનગરઃ જીલ્લાના શિહોર પંથકના ભૂતિયા ગામે ધોળા દિવસે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાને ટાર્ગેટ બનાવીને લુટી લીધા બાદ મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. ભૂતિયા ગામે પોતાના ઘરમાં બપોરના ૧૨ કલાક ના સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ ઘૂસીને તેમને રૂમમાં પૂરીને કાનમાંથી બુટીયા ખેચી લીધા હતા અને મોઢાના દાઢીના ભાગે છરી વડે ઈજા કરતા વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ભાવનગરઃ જીલ્લાના શિહોર પંથકના ભૂતિયા ગામે ધોળા દિવસે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાને ટાર્ગેટ બનાવીને લુટી લીધા બાદ મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. ભૂતિયા ગામે પોતાના ઘરમાં બપોરના ૧૨ કલાક ના સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ ઘૂસીને તેમને રૂમમાં પૂરીને કાનમાંથી બુટીયા ખેચી લીધા હતા અને મોઢાના દાઢીના ભાગે છરી વડે ઈજા કરતા વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.

બાદમાં વૃદ્ધ મહિલા શાંતુબેનના પતિ વાલજીભાઈ આવતા ઘટના પ્રકાશમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે શાંતુબેનને ભાવનગરની સર ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બપોર બાદ મંગળવારે સાંજે શાંતુબેનનું મૃત્યુ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે શાંતુબેનના કાનમાંથી સોનાના બુટીયા અને ઘરમાંથી રોકડ રકમ આશરે ૫૦ હજાર ચોરાયાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
First published: