Home /News /crime /

લૂંટનું 90 લાખનું કોપર ખરીદનારા વેપારી સહિત બેની ધરપકડ

લૂંટનું 90 લાખનું કોપર ખરીદનારા વેપારી સહિત બેની ધરપકડ

તાપીઃતાપી જીલ્લાના નિઝર તાલુકામાં ગત દિવસો દરમિયાન અજાણ્યા 5 થી 7ઇસમો દ્વારા 90 લાખના કોપર ભરેલ ટ્રકની દિલધડક લુટ કરી પલાયન થઇ ગયા હતા. જેમાં સુરત અને તાપી જીલ્લાની સંયુકત ટીમ બનાવી 2 આરોપીની અટક સુરતના કડોદરાથી કરી હતી.

  • Web18
  • Last Updated :
તાપીઃતાપી જીલ્લાના નિઝર તાલુકામાં ગત દિવસો દરમિયાન અજાણ્યા  5 થી 7ઇસમો દ્વારા 90 લાખના કોપર ભરેલ ટ્રકની દિલધડક લુટ કરી પલાયન થઇ ગયા હતા. જેમાં સુરત અને તાપી જીલ્લાની સંયુકત ટીમ બનાવી 2 આરોપીની અટક સુરતના કડોદરાથી કરી હતી.

તા 17મી જુન 2015 નિઝર તાલુકાના દેવાળા ગામેથી વાપીથી 90 લાખનું કોપર વાયર ભરી મધ્યપ્રદેશના પ્રીતમ ગઢ તરફ જતી ટ્રકને ટવેરા કારમાં આવેલા 5 થી 7 ઇસમોએ ડ્રાઈવર અને ક્લીનર ને બંધક બનાવી લુટી લેવાયા હતા. જેની તપાસ તાપી તેમજ સુરત ગ્રામ્ય એલ સી બીને સોપવામાં આવી હતી તપાસ દરમિયાન અમદાવાદથી ટ્રક મળ્યા બાદ કડોદરા થી બે આરોપીની  અટક સુરત એલ સી બી એ કરી હતી.

જેમાં કોપર વાયરની ખરીદી કરનાર અને વેચવામાં મદદ કરનાર બે આરોપી બરોડાના કોપર વાયર વેચવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજેશ જેસાભાઈ પીપોતર તેમજ કોપર વાયરની ખરીદી કરનાર જામનગરના નરેસ પટેલની તાપી પોલીસે અટક કરી હતી.

તાપી પોલીસે અ આરોપીને રંગે હાથ પકડવા માટે નકલી સેલ્સમેન થી લઇ ને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવો પડ્યો હતો જે ને લઇ ને તાપી  પોલીસ ને બે આરોપી ને પકડવા સફળતા સાથે 15 લાખથી વધુ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી હતી.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, લૂંટ, લૂંટારૂ, વેપાર, વેપારી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन