RJ કૃણાલે પોતાના નિવાસ સ્થાને પત્ની ભૂમિનું બેસણું યોજ્યું

અમદાવાદ# RJ કુણાલની પત્ની ભૂમિ દેસાઈના આપઘાત બાદ ભૂમિના પરિવારજનો કુણાલ પર આક્ષેપો કરી રહ્યાં છે. પરંતુ ભૂમિને કુણાલ ખૂબ જ પ્રેમ કરતો હોવાનું કુણાલ માતા-પિતાએ ખુલાસો કર્યો છે. કુણાલે ભૂમિને ગુમાવી દેવાનું દુખ વ્યકત કરવા ઘરે બેસણુ રાખી અને મુંડન પણ કરાવ્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ# RJ કુણાલની પત્ની ભૂમિ દેસાઈના આપઘાત બાદ ભૂમિના પરિવારજનો કુણાલ પર આક્ષેપો કરી રહ્યાં છે. પરંતુ ભૂમિને કુણાલ ખૂબ જ પ્રેમ કરતો હોવાનું કુણાલ માતા-પિતાએ ખુલાસો કર્યો છે. કુણાલે ભૂમિને ગુમાવી દેવાનું દુખ વ્યકત કરવા ઘરે બેસણુ રાખી અને મુંડન પણ કરાવ્યું છે.

કુણાલના રૂમમાં પણ ભૂમિના જ ફોટો છે. આ આઘાત માંથી કુણાલ બહાર આવી શક્યો નથી. ભૂમિના પરિવારજનોએ કુણાલ પર આક્ષેપો કર્યા છે. પરંતુ આ આક્ષેપોની પોલીસ તપાસમાં ખુલાસો થાય તેવી કુણાલે આશા વ્યકત કરી છે. ભૂમિના આપઘાતથી બન્ને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
First published: