રાજકોટમાં આવેલી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાં ચોરીનો પ્રયાસ
રાજકોટમાં આવેલી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાં ચોરીનો પ્રયાસ
રાજકોટઃ રાજકોટમાં આવેલી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે જ્યારે હોટલના સ્ટાફે હોટલ ખોલી તો જોયુ કે હોટલની અંદર સામાન અસ્ત વ્યસત થયેલ જોવા મળ્યો હતો. હોટલના સ્ટાફે તાત્કાલિક ધોરણે માલિક નયનાબા જાડેજાને ફોન કરી જાણ કરી હતી.

રાજકોટઃ રાજકોટમાં આવેલી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે જ્યારે હોટલના સ્ટાફે હોટલ ખોલી તો જોયુ કે હોટલની અંદર સામાન અસ્ત વ્યસત થયેલ જોવા મળ્યો હતો. હોટલના સ્ટાફે તાત્કાલિક ધોરણે માલિક નયનાબા જાડેજાને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ હોટલના માલિકે પોલિસને ફોન કરતા તાલુકા પોલિસ સ્ટેશનાના પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓ હોટલ પર તપાસ અર્થે આવી પહોચ્યા હતા. પોલિસે તપાસ હાથ ધરતા સૌ પ્રથમ તો સીસીટીવી ફુટેજ મેળવ્યા તેમજ ત્યારબાદ હોટલના માલિકનુ નિવેદન પણ લિધુ હતુ. તો ત્યારબાદ પોલિસે સીસીટીવી મા દેખાતા અજાણ્યા શખ્સોની પણ તપાસ હાથ ધરી છે.
રવિન્દ્ર જાડેજાની બહેને કંઈ પણ કહેવાનો કર્યો ઈન્કાર
તો આ સમગ્ર મુ્દ્દે મિડિયા સમક્ષ નયનાબા જાડેજાએ કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ સમગ્ર મામલો હાલ પોલિસ તપાસનો હોવાનુ જણાવ્યુ હતુ.
ફાઇલ તસવીર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર