Home /News /crime /નડિયાદ ગેંગરેપઃપાલિકા પ્રમુખના પતિ પર મદદગારીનો આક્ષેપ
નડિયાદ ગેંગરેપઃપાલિકા પ્રમુખના પતિ પર મદદગારીનો આક્ષેપ
નડિયાદઃખેડા જીલ્લાના નડિયાદમાં ગુજરાતી ફિલ્મ સાઈનના ટોકન માટે નડિયાદ બોલાવેલી પરણીતા ઉપર ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે નડિયાદમાં ભારે ખળભળાટ મચ્યો છે. નડિયાદ નગર પાલિકાના મહિલા પ્રમુખના પતીએ પણ આ મામલામાં મદદગારી કરી હોવાની ચર્ચાઓ પંથકમાં ચાલે છે. જેને લઇને રાજકીય ગરમા ગરમી વધી છે.

અમદાવાદની આણંદમાં પરણેલી યુવતીને લેવા જવામાં અને ફાર્મની જગ્યા માટે પાલિકા પ્રમુખના પતિનું નામ પોલીસ ચોપડે ચડ્યું છે. પરંતુ સામુહિક બળાત્કારમાં મદદ કરનાર પીન્ટુ પટેલનું નામ એફઆઈઆરમાં આરોપી તરીકે લેવામાં આવ્યું નથી. જેથી ભાજપાના મહિલા પ્રમુખ અને ભાજપના મોટા નેતાની વગને કારણે પોલીસે યોગ્ય ફરિયાદ નોધી નહીં હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ભોગ બનનાર મહિલાને ન્યાય મળે તે માટે મેજીસ્ટ્રેટ સમક્ષ આરોપી ઓની ઓળખ થાય તેથી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર