Home /News /crime /

રામોલ-કઠવાડામાં ચોરોનો આતંક : રહીશોના રાત્રી ઉજાગરા

રામોલ-કઠવાડામાં ચોરોનો આતંક : રહીશોના રાત્રી ઉજાગરા

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોર ટોળકીના આતંકથી રહીશો છેલ્લા દોઢ માસથી દહેશતમાં જીવી રહયા છે. દસ્કોઈ તાલુકાના કુહા, પસુંજ, કણભા, કુંજાડ, સિગરવા અને ભાવડા વિસ્તાર બાદ હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોરોએ ભય ફેલાવ્યો છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ : અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોર ટોળકીના આતંકથી રહીશો છેલ્લા દોઢ માસથી દહેશતમાં જીવી રહયા છે. દસ્કોઈ તાલુકાના કુહા, પસુંજ, કણભા, કુંજાડ, સિગરવા અને ભાવડા વિસ્તાર બાદ હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોરોએ ભય ફેલાવ્યો છે.

રામોલ અને કઠવાડામાં રહીશો ચોર ટોળકીથી ભયભીત છે. ચોરીની સાથે આ ટોળકી બાળકોને ઉઠાવી જવા અને મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાની પણ રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

કઠવાડામાં રહીશોએ એક ચોરને પકડીને દોરાથી ઝાડ સાથે બાંધીને માર પણ માર્યો હતો સાથે પોલીસે પણ ચોર મેથીપાક ચખાડયો હતો. આ દહેશતથી લોકોને આખી રાત ઉજાગરા કરવા પડી રહયા છે જયારે પોલીસે પણ પેટ્રોલીંગ વધારીને વિશેષ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, ચોરી, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन