Home /News /crime /

રાજકોટઃદારૂ સગવગે કરવાના ગુનામાં બેડીના PSI સસ્પેન્ડ

રાજકોટઃદારૂ સગવગે કરવાના ગુનામાં બેડીના PSI સસ્પેન્ડ

રાજકોટઃરાજકોટ B ડિવિઝન અંડરના બેડી પોલીસ ચોકીના PSI કે.જે.ચૌહાણ સસ્પેન્ડ કરી દેવાયા છે.બુટલેગરને પકડી દારૂ સગવગે કરવાના ગુનામાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.23 જાન્યુઆરીએ દારૂ-બિયરની 60 પેટી પકડી હતી. કેસ માત્ર 19 પેટીનો જ નોંધતા સસપેન્ડ કરાયા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
રાજકોટઃરાજકોટ B ડિવિઝન અંડરના બેડી પોલીસ ચોકીના PSI કે.જે.ચૌહાણ સસ્પેન્ડ કરી દેવાયા છે.બુટલેગરને પકડી દારૂ સગવગે કરવાના ગુનામાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.23 જાન્યુઆરીએ દારૂ-બિયરની 60 પેટી પકડી હતી.
કેસ માત્ર 19 પેટીનો જ નોંધતા સસપેન્ડ કરાયા છે.
First published:

Tags: ગુજરાત, પીએસઆઇ, રાજકોટ, સસ્પેન્ડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन