રાજકોટઃધોળે દિવસે NRIની કારમાંથી લાખોની ચોરી,CCTVમાં કેદ, જોવો Video
રાજકોટઃધોળે દિવસે NRIની કારમાંથી લાખોની ચોરી,CCTVમાં કેદ, જોવો Video
રાજકોટઃ રાજકોટ દિવસેને દિવસે ક્રાઈમ સીટી બની રહ્યું છે. જેનો જીવતો બનાવ ફરી શહેરમાં જોવા મળ્યો છે. શહેરના યાગ્નિક રોડ પર ધોળે દિવસે એનઆરઆઈને છેતરી ગઠીયો લાખોના વિદેશી ચલણ ઉપરાંત અન્ય કીમતી વસ્તુ ભરેલો થેલાની ઉઠાંતરી કરી ગયો હતો. જોકે સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ છે.જયારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

લંડનમાં રહેતા અને હાલ રાજકોટના જાગનાથપ્લોટમાં રહેતા ભીખાલાલ ગોંધીયા નામના વૃદ્ધબપોરના સમયે યાજ્ઞિક રોડ પર કલર્સ દુકાનની સાથે રોડ પર પોતાની ગાડીમાં હતા ત્યારે કોઈ અજાણ્યો શકશે આવીને કહ્યુકે તમારી ગાડી પાસે પૈસા પડેલ છે ત્યારે એનઆરઆઈ વૃધ્ધ ગાડીમાંથી નીચે ઉતરી જોવા જતાં પાછળથી ગઠીયો ગાડીની સીટ પર રાખેલ બ્લુ કલર અને કાળા કલરની થેલાની ઉઠાંતરી કરી ગયો હતો. પોલીસને ઘટના સ્થળ પાસેથી સીસીટીવી હાથ લાગ્યા છે જેના આધારે પોલીસ ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.
થેલામાં પાચ હજાર પાઉન્ડ યુ.કે.ના, એક હજાર દીરમ દુબઇના, ૨૦૩ ડોલર યુ.એસ.એ.ના, સોકટલેન્ડ ની બે સો સો પાઉન્ડ ની નોટ, યુ.કે.ની એક પચાસ પાઉન્ડની નોટ, ચાર ગ્રામનો સોનાનો એક સીકકો, બે પૈરાણીક ગીની, બ્લેક બેરી ના બે મોબાઇલ ફોન, લોઇડઝ બેન્ક યુ.કે.ની એક ચેકબુક, ત્રણ પાસપોર્ટ, ભારત સરકાર નુ પી.આઇ.ઓ.કાર્ટ, ભારત સરકારનુ ઓ.સી.આઇ.કાર્ડ, આઇ.સી.આઇ.સી.આઇ બેન્ક ના છ ડેબીડ કાર્ડ, આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની ચાર ચેક બુક, યુ.કેનુ ડ્રઇવીંગ લાઇશન્સ, યુ.કેનુ એમ.ઓ.ટી.કાર્ડ, લંડન બેન્કની પાસબુક, લીકર લાઇશન્શ. યુ.કે.ના ડેબીડ કાર્ડ, યુ.કે.ના ક્રેડીટ કાર્ડ, મળીને કુલ એક લાખથી પણ વધુની કિમતની ચલણ બેગમાં હતું .
જે વૃદ્ધનું નજર ચૂકવી ગઠીયો ઉઠાવી ગયો હતો.ત્યારે હાલતો પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.એનઆરઆઇ ગાડીમાંથી નીચે ઉતરી રૂ.10ની નોટો વિણવામાં રહ્યા તેને લાભ ઉઠાવી ગાડીમાંથી બેગ ગઠીયો ઉઠાવી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર