રાજકોટમાં પેટ્રોલ ચોરીની શંકામાં છરીઓ ઉછળી,યુવકનું મોત,પિતરાઇ પોલીસ ગંભીર

News18 Gujarati | Pradesh18
Updated: February 12, 2016, 2:40 PM IST
રાજકોટમાં પેટ્રોલ ચોરીની શંકામાં છરીઓ ઉછળી,યુવકનું મોત,પિતરાઇ પોલીસ ગંભીર
રાજકોટ: રાજકોટ ગતમોડી રાત્રે ફરી લોહીયાળ બન્યું છે. શહેરના કાલાવડ રોડ પર કેવલમ સોસાયટી પાસે ગત મોડી રાત્રે ગોવિંદ લાવડીયા(ઉ.38) પર છરી વડે જીવલેણ હુમલો કરાતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તેની સાથે રહેલા તેના પિતરાઇ અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો.અજય લાવડીયા પર પણ છરી વડે હુમલો કરાયો હતો.

  • Pradesh18
  • Last Updated: February 12, 2016, 2:40 PM IST
  • Share this:
રાજકોટ: રાજકોટ ગતમોડી રાત્રે ફરી લોહીયાળ બન્યું છે. શહેરના કાલાવડ રોડ પર કેવલમ સોસાયટી પાસે ગત મોડી રાત્રે ગોવિંદ લાવડીયા(ઉ.38) પર છરી વડે જીવલેણ હુમલો કરાતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તેની સાથે રહેલા તેના પિતરાઇ અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો.અજય લાવડીયા પર પણ છરી વડે હુમલો કરાયો હતો.

rajkot hatya1

ગુરુવારે મોડી રાતે પો.કો.અજય ઘર નજીક ઉભો હતો ત્યારે જયદિપસિંહ ચૌહાણ ત્યા પહોંચ્યો હતો અે બોલાચાલી થતાં જયદિપે ફોન કરી કુલદિપસિંહ ઝાલાને બોલાવ્યો હતો. ગોવિંદ પણ ત્યાં આવી ચડ્યો હતો. જોતજોતામાં બંને સામસામે આવી ગયા હતા. આ દરમિયાન જયદિપસિંહ ચૌહાણે ગોવિંદને છાતીમાં છરીનો ઘા મારતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ્‌અજયને કમરમાં છરી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.જાણા મળ્યા મુજબ બાઇકમાંથી પેટ્રોલ ચોર્યાની શંકામાં મામલો બિચક્યો હતો. જેમાં જીવલેણ ખેલખેલાયો હતો.
First published: February 12, 2016, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading