કમલેશ રામાણી પાસે કરોડો રૂપિયા પડાવવા દુષ્કર્મનો આરોપ લગાવ્યો

રાજકોટઃબિલ્ડર કમલેશ રામાણી પર દુષ્કર્મનો આરોપ મામલામાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદી નેહા પિત્રોડાએ કોર્ટમાં સોગંદનામુ કરી પોતે પાયલના કહેવામાં આવી ગઈ હોવાનું જણાવ્યુ છે.તેમજ પોતે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવ્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
રાજકોટઃબિલ્ડર કમલેશ રામાણી પર દુષ્કર્મનો આરોપ મામલામાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદી નેહા પિત્રોડાએ કોર્ટમાં સોગંદનામુ કરી પોતે પાયલના કહેવામાં આવી ગઈ હોવાનું જણાવ્યુ છે.તેમજ પોતે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવ્યું છે.

rajkot ramanikesh1

લગાવ્યોઃસોગંદનામામાં કબુલાતનેહા અશોકભાઇ પીત્રોડાએ સોગંદનામાં જણાવ્યું છે કે, પાયલ બુટાણી જે બહેનપણી છે તેણે દબાણ કરી ખોટા કામ કરાવ્યા છે. પાયલ બુટાણીના કહેવાથી કમલેશ રામાણી,કમલેશ સગપરીયા અને મયુર પરમાર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેમજ મહિલા પોલીસ
સ્ટેશનમાં અરજી કરી હતી. અને 23-12-2015ના રોજ મહિલા પોલીસ
સ્ટેશનમાં સમાધાન કરેલુ હતું.કમલેશ રામાણીને ફસાવવા જયપાલસિંહ જાડેજા અને પી.આઇ.નકુમ સહકાર આપશે તેમ પણ પાયલે જણાવ્યું હતું. અને લલચાવતા હું ફસાઇ ગઇ હતી.

rajkot ramanikesh2

કેવી રીતે રચ્યુ કાવતરુલલીતનામના વ્યક્તિના ઘરે જઇ સ્યુસાઇટ નોટ તૈયાર કરી અને અંકિત શાહે આપેલી ફિનાઇલની બોટલમાં પાણીની માત્રા વધારી કમલેશ રામાણીના પેટ્રોલ પંપ ઉપર પીધુ હતુ.
અને સ્યુસાઇટ નોટની ઝેરોક્ષ હવામાં ઉડાવી હતી. આ બધુ યોજનાબદ્ધ રીતે
બિલ્ડરને ફસાવવા પોલીસ સાથે મળી નક્કી કરી દેવાયું હતું.પાયલ મારી હત્યા કરાવી નાખવા માગતી હતી.

સોગંદનામાં નેહાની હત્યા પાયલ બુટાણી કરાવવા માગતી હોવાનો પણ ઉલ્લેખ છે. આ માટે તેણે 1.5 કરોડની સોપારી પણ અપાઇ હતી. પરંતુ નેહાને ગંધ આવી
જતા તે છટકી ગઇ હતી.
First published: