Home /News /crime /રાજકોટઃ 93ચોરીઓ કરનાર ધનો સાગરિતો સાથે પોલીસ ઝપટમાં

રાજકોટઃ 93ચોરીઓ કરનાર ધનો સાગરિતો સાથે પોલીસ ઝપટમાં

રાજકોટઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચએ નવા વર્ષની શરૂઆતમાં જ મોટી સફળતા મેળવી અને 33 જેટલી ચોરીના ભેદ ઉકેલી ગેંગને ઝડપી છે. અને લાખોનો મુદ્દામાલ રીકવર કર્યો છે. અત્યાર સુધીમાં 93 ચોરી કરી ચુકેલા ધના ઉર્ફે ઘનશ્યામની પણ ધરપકડ કરાઇ છે.

  • Web18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચએ નવા વર્ષની શરૂઆતમાં જ મોટી સફળતા મેળવી અને 33 જેટલી ચોરીના ભેદ ઉકેલી ગેંગને ઝડપી છે. અને લાખોનો મુદ્દામાલ રીકવર કર્યો છે. અત્યાર સુધીમાં 93 ચોરી કરી ચુકેલા ધના ઉર્ફે ઘનશ્યામની પણ ધરપકડ કરાઇ છે.

રાજકોટમા શહેરમા દીવાળી સમયે ક્રાઇમ બ્રાંચએ તસ્કર ગેંગની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચએ ધનશ્યામ ઉફેૅ ઘનાની સહીત તેના પાંચ સાગ્રીતોની ધરપકડ કરી છે. 33 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે. પોલીસ આરોપીઓ પાસેથી લાખોની મતા કબ્જે કરી છે. શહેરના વ્રુદાવન સોસાયટીમા રહેતા સોની બજારના વેપારી ચેતનભાઇ બારભાયાના મકાનમાથી થયેલી રોડક અને લાદીના સહીત 25 લાખની ચોરીનો ભેદ પણ ઉકેલાઇ ગયો છે સાથે સાથે શહરેના જુદા જુદા વિસ્તારોમા થયેલી ચોરીના ભેદ ઉકેલાઇ ગયા છે.

ઘનો અત્યાસુઘીમા 93 ચોરી કરી ચુક્યો છે હાલમા 33 ચોરીના ભેદ ઉકેલાય ગયા છે આ પહેલા ઘનોએ 60 ચોરી કરી હતી. રીઢા તસ્કર ઘનાના કિમતી કાર પણ પોલીસે કબ્જે કરી છે.ધનો આ પહેલા પણ 23 લાખના મુદામાલ સાથે ચોરીના ગુન્હામા પકડાઇ ગયો છે.ઘનો પાનની દુકાન ચલાવે છે જે દેખાવ પુરતી છે.દીવસે ધનવો રેકી કરે છે અને બાદમા હાઇપ્રાફાઇલ સોસાયટીના મકાનોમા ચોરી કરે છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, ચોરી, ટોળકી, પોલીસ`

विज्ञापन
विज्ञापन