ક્રાઇમ બ્રાંન્ચના નામે રેલવે સ્ટેશન પર ચપ્પુ બતાવી લૂંટ કરનાર ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના નામે લુંટ કરનાર આરોપીની રેલ્વે એલ સી બી એ ધરપકડ કરી છે . ગત ૨૩ મી ડીસેમ્બર ના રોજ રાત્રી ના સમય દરમિયાન જુનાગઢ થી આવેલા વિદ્યાર્થી ને આરોપી હેદરઅલી શેખ એ વિદ્યાર્થી દીપાંકર ને પોતે ક્રાઈમ બ્રાંચ નો અધિકારી ની ઓળખ આપી અને તને મર્ડર ના કેશમાં પૂછપરછ માટે લઇ જવાનો છે તેમ કહી રેલ્વે સ્ટેસનના ૧૨ નંબ ના પ્લેટ ફોર્મ પર લઇ જી તેને ચાકુ બતાવી રૂ . ૫૦૦ અને તેની પાસે નો થેલો લઇ લીધો હતો.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના નામે લુંટ કરનાર આરોપીની રેલ્વે એલ સી બી એ ધરપકડ કરી છે . ગત ૨૩ મી ડીસેમ્બર ના રોજ રાત્રી ના સમય દરમિયાન જુનાગઢ થી આવેલા વિદ્યાર્થી ને આરોપી હેદરઅલી શેખ એ વિદ્યાર્થી દીપાંકર ને પોતે ક્રાઈમ બ્રાંચ નો અધિકારી ની ઓળખ આપી અને તને મર્ડર ના કેશમાં પૂછપરછ માટે લઇ જવાનો છે તેમ કહી રેલ્વે સ્ટેસનના ૧૨ નંબર ના પ્લેટ ફોર્મ પર લઇ જી તેને ચાકુ બતાવી રૂ . ૫૦૦ અને તેની પાસે નો થેલો લઇ લીધો હતો.

અને ત્યાર બાદ તેને કાંકરિયા એ ટીએમ પર લઇ જતા ત્યાં ના સિક્યુરીટી ને જાન થાઈઓ જતા ત્યાં થી ભાગી ગયો હતો . ત્યારે ફરિયાદ ના આધારે રેલ્વે એલ સી બી એ તપાસ કરી આરોપી હેદરને લુંટના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો છે. હેદર અગાઉ ૨૦૧૪ માં ઓઢવમાં લુંટ ના ગુનામાં પકડાયેલો છે.
First published: