Home /News /crime /

પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ, સોશિયલ મીડિયામાં બબાલ

પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ, સોશિયલ મીડિયામાં બબાલ

પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો હોવાના મુદ્દે સોશિયલ મીડિયામાં બબાલ મચી છે. પ્રતિબંધને લઇને સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર વહેતા થયા બાદ કેન્દ્ર સરકારે ચુપકીદીથી 850થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવો શરૂ કરી કરી દીધો છે જેને પગલે લોકોમાં નારાજગીનો સૂર ઉઠવા પામ્યો છે. મીડિયા ખબરો અનુસાર 10થી વધુ મોબાઇલ સાઇટ્સને પણ બ્લોક કરી દેવાઇ છે. જેનો રિપોર્ટ્સ સામે આવતાં યૂઝર્સે સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવવો શરૂ કરી દીધો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો હોવાના મુદ્દે સોશિયલ મીડિયામાં બબાલ મચી છે. પ્રતિબંધને લઇને સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર વહેતા થયા બાદ કેન્દ્ર સરકારે ચુપકીદીથી 850થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવો શરૂ કરી દીધો છે જેને પગલે લોકોમાં નારાજગીનો સૂર ઉઠવા પામ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર 10થી વધુ મોબાઇલ સાઇટ્સને પણ બ્લોક કરી દેવાઇ છે. જેનો રિપોર્ટ્સ સામે આવતાં યૂઝર્સે સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવવો શરૂ કરી દીધો છે.

પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધની મુદ્દો ત્યારે સામે આવ્યો કે જ્યારે જાણીતી પોર્ન સાઇટ્સ કેટલાય મોબાઇલ નેટવર્ક પર બ્લોક થઇ. જે બાદ સોશિયલ મીડિયામાં આ ચર્ચાનો મુદ્દો બની ગયો. આ પ્રતિબંધના વિરોધમાં લોકોનો ગુસ્સો એટલી હદે વકર્યો કે રવિવારે #પોર્ન_બેન (#porn_ban) ટ્વિટરના ટોપ ટ્રેન્ડિંગ ટોપિકમાં આવી ગયો. સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે, શું મોદી સરકાર ચુપચાપ દેશમાં પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવી રહી છે.

અહીં નોંધનિય છે કે, આ પહેલા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, દેશમાં પોર્ન સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી ન શકાય. પરંતુ એકાએક આ સમાચાર સામે આવતાં દેશમાં પોર્ન સાઇટ્સ પ્રતિબંધિત થઇ રહી છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર સમર્થન અપાયું નથી.
First published:

Tags: પ્રતિબંધ, મોબાઇલ, રોષ, સોશિયલ મીડિયા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन