Home /News /crime /

પોરબંદરઃમેમણવાડા વિસ્તારમાં પ્રેમ પ્રકરણ મુદ્દે બીજી વાર અથડામણ

પોરબંદરઃ પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં આવેલી રહેમાની મસ્જીદ નજીક રાત્રીના સમયે બે જુથો વચ્ચે જુથ અથડામણનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત 2જી તારીખે પણ આ વિસ્તારમાં આ બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે ફરી ગતરાત્રીએ અથડામણ થતા મામલો ઉગ્ર બન્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
પોરબંદરઃ પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં આવેલી રહેમાની મસ્જીદ નજીક રાત્રીના સમયે બે જુથો વચ્ચે જુથ અથડામણનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત 2જી તારીખે પણ આ વિસ્તારમાં આ બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે ફરી ગતરાત્રીએ અથડામણ થતા મામલો ઉગ્ર બન્યો છે.

બે જુથ વચ્ચે પ્રેમપ્રકરણને લઈને થયેલ પથ્થરમારા અને તોડફોડમા બે મહીલાઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવી હતી. ટોળાને વિખેરવા પોલીસ દ્વારા હવામા ફાયરીંગ થયુ હોવાનુ પણ ચર્ચા છે.

અગાઉ 7 લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કરવામા આવ્યો ત્યારે આ ઘટનાને હજુતો પાંચજ દિવસ થયા હોય અને આજે ફરીથી આ ઘટના બનતા આ વિસ્તારમા હાલ તો ભયનો માહોલ ફેલાયો છે.
First published:

Tags: અથડામણ, ક્રાઇમ, ગુનો, પથ્થરમારો, પોરબંદર, ફાયરિંગ, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन