Home /News /crime /

પાકિસ્તાનની આડોડાઇ, પ્રજાસત્તાક દિવસે જ પોરબંદરની 5 બોટનું અપહરણ

પોરબંદર: પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય જળસીમા નજીકથી સોમવારે વહેલી સવારે પોરબંદરની પાંચ બોટ સહિત 30 ખલાસીઓનું અપહરણ કરાતા ચકચાર મચી છે. બીજી તરફ દરિયાઇ સીમા પર હાઇએલર્ટ હોવા છતાં પણ પાકીસ્તાનની આડોડાઇ સામે આવી છે.

  • News18
  • Last Updated :
પોરબંદર: પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય જળસીમા નજીકથી  સોમવારે વહેલી સવારે પોરબંદરની પાંચ બોટ સહિત 30 ખલાસીઓનું અપહરણ કરાતા ચકચાર મચી છે. બીજી તરફ દરિયાઇ સીમા પર હાઇએલર્ટ હોવા છતાં પણ પાકીસ્તાનની આડોડાઇ સામે આવી છે.

પોરબંદરની બોટો બંદરો નજીક માછીમારી કરી રહી હતી ત્યારે વહેલી સવારે પાક મરિનની શીપ અહી પહોંચીને માછીમારોને બંધુકની અણીએ અપહરણ કરી લઇ ગઇ હતી. જો કે સત્તાવાર રીતે કેટલી બોટોનું અપહરણ કરાયું તે જાણવા મળ્યું નથી પરંતુ 5 બોટ અને 30 માછીમારોનું અપહરણ કરાયાનું મનાઇ રહ્યું છે.

ફાઇલ તસવીર
First published:

Tags: અપહરણ, પાક મરીન, પ્રજાસત્તાક દિવસ, માછીમારો

આગામી સમાચાર