Home /News /crime /વિદેશ ભાગવાની તૈયારીમાં હતી રાધે માં, પોલીસે જાહેર કરી લૂકઆઉટ નોટિસ!

વિદેશ ભાગવાની તૈયારીમાં હતી રાધે માં, પોલીસે જાહેર કરી લૂકઆઉટ નોટિસ!

નવી દિલ્હીઃ પોતાને દેવીનો અવતાર કહેનાર રાધે માં હવે પોતે કાયદાના સકંજામાં ફસાતી દેખાય રહી છે. મુંબઇ પોલીસે રાધે માં વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. સૂત્રોના પ્રમાણે રાધે માં વિદેશ ભાગવાની તૈયારીમાં છે, જેને લઇનેજ નોટિસ જાહેર કરવામાં આવી છે. મહિલા સતામણીને લઇને દાખલ થયેલા પોલીસ કેસના કારણે રાધે માં હાલ ચર્ચામાં છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ પોતાને દેવીનો અવતાર કહેનાર રાધે માં હવે પોતે કાયદાના સકંજામાં ફસાતી દેખાય રહી છે. મુંબઇ પોલીસે રાધે માં વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. સૂત્રોના પ્રમાણે રાધે માં વિદેશ ભાગવાની તૈયારીમાં છે, જેને લઇનેજ નોટિસ જાહેર કરવામાં આવી છે. મહિલા સતામણીને લઇને દાખલ થયેલા પોલીસ કેસના કારણે રાધે માં હાલ ચર્ચામાં છે.

એક મહિલાની ફરિયાદના આધારે રાધે માં પર જલ્દી કાર્યવાહી થઇ શકે છે. તેમને પોલીસ ગમે ત્યારે પૂછપરજ માટે પોલીસ સ્ટેશન બોલાવી શકે છે, સાથે તેમની ધરકપડ પણ થઇ શકે છે. આજે મુંબઇની એક મહિલા વકિલ ફાલગુનીએ રાધે માં વિરૂદ્ધ લેખિતમાં બોરિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેમનો આરોપ છે કે રાધે માં એક ઠગ છે.

મુંબઇના બોરિવલી વિસ્તારમાં નિક્કી ગુપ્તાના તરફથી રાધે માં સહિત 7 લોકો પર કેસ દાખલ કરાયો છે. નિક્કી ગુપ્તાનો આરોપ છે કે, જ્યારથી રાધે માં તેમના જિંદગીમાં આવી છે, તેમની જિંદગી નર્કથી પણ ખરાબ થઇ ગઇ છે. નિક્કીનો આરોપ છે કે, રાધે માંએ તેની સાથે સતામણી કરી છે અને તેમના કારણે તેનો સંસાર બરબાદ થઇ ગયો છે.

શું છે આરોપ?

આરોપ છે કે રાધે માંના ભક્ત સાશરાપક્ષે રાધે માંના કહેવાથી મહિલા સાથે અમાનવીય વર્તન કર્યુ અને યુવતીના ઘરવાળાઓ પાસેથી પૈસા માટે દબાણ કર્યુ હતું. આરોપ લગાવામાં આવે છે કે, જ્યારે મહિલાના લગ્ન નક્કી થયા ત્યારે રાધે માં એ મહિલાના પરિવારને તેમની શાન-બાન પ્રમાણેની તૈયારી કરવાનુું કહ્યું હતું. આવુ ન થતા હેૈરાનગીરી શરૂ કરવામાં આવી હતી.
First published:

Tags: આરોપ, ક્રાઇમ, ગુનો, દેશ, દેશ વિદેશ, ધરકપડ, પોલીસ, ફરિયાદ, મુંબઇ, રાધે માં, વિવાદ

विज्ञापन
विज्ञापन