શામળાજી નજીક પેટ્રોલપંપનો કર્મચારી લુંટાયો

અરવલ્લી# અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે બપોરે શામળાજી રોડ ઉપર ડીપમાં બે અજાણ્યા શખ્સોએ પોલીસના સ્વાંગમાં આવી બેગ તપાસવાનું નાટક રચી બેગમાંથી રૂપિયા બે લાખની મોટી રકમ લૂંટી બાઈક ઉપર ફરાર થઇ જતા ટાઉન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તત્કાલ તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અરવલ્લી# અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે બપોરે શામળાજી રોડ ઉપર ડીપમાં બે અજાણ્યા શખ્સોએ પોલીસના સ્વાંગમાં આવી બેગ તપાસવાનું  નાટક રચી બેગમાંથી રૂપિયા બે લાખની મોટી રકમ લૂંટી બાઈક ઉપર ફરાર થઇ જતા ટાઉન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તત્કાલ તપાસ હાથ ધરી છે.

શામળાજી નજીક વેણપુર પાસેના એક પેટ્રોલપંપનો કર્મચારી મોડાસાની એક બેન્કમાંથી રૂપિયા ૨.૪૦ લાખ ઉપાડીને પરત વેણપુર જઈ રહ્યો હતો, ત્યારે પોલીસના સ્વાંગમાં બે અજાણ્યા શખ્સો પોતે પોલીસ હોવાનું કહીને આ કર્મચારીની બેગ તપાસવા માગી હતી અને ફિલ્મી ધાબે બેગ માંથી રૂ. ૨.૪૦ લાખની રકમમાંથી બે લાખની થોકડી કાઢી લઈને બાઈક ઉપર રફુચક્કર થઇ ગયા હતા. આ ઘટના અંગે મોડાસા ટાઉન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: