Home /News /crime /

તોફાનો સમયે નેટ બંધ હોવા છતાં પાટીદારના 4 ગૃપ ધમધમતા હતા

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 25મીએ બનેલી ઘટના બાદ ગુજરાત ભરમા નેટ બંધ થઇ ગયુ હતુ. જો કે પાટીદારોના 4 ગ્રુપમા ચેટીંગ ચાલુ હતુ. ચાર ગ્રુપમા વોટ્સએપ પર ચેટીંગ કરવામા આવ્યુ હતુ.એટલુ જ નહીં અમેરીકા સુધી ગુજરાતના પાટીદારો દ્વારા વાત કરવામા આવી હતી.જે અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા બહાર આવ્યુ છે.

વધુ જુઓ ...
  • ETV
  • Last Updated :

kulaso1 kukaso
પાટીદારો ના 4 ગ્રુપમાં પાટીદાર સેના, સરદાર સેના, અનામત આંદોલન, પાટીદાર ન્યુઝનો સમાવેશ થાય છે. આ 4 ગ્રુપ દ્વારા ગુજરાત ભરમા પાટીદારો દ્વારા વોટ્સએપ પર ચેટીંગ કરવામા આવ્યુ હતુ. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને જે સંકાસ્પદ પાટીદારોનુ મોબાઇલનુ નેટ ચાલુ હતુ. અને વાઇ-ફાઇ દ્વારા જે પાટીદારોએ ગ્રુપમા ચેટીંગ કર્યુ હતુ. તેમની ટ્રેસીંગ કરીને
વિડીયો ક્લીપ અને ઓડીયો ક્લીપ એકત્ર કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી જેમાં બહાર આવ્યું છે કે આ સમય દરમિયાન ગુજરાતમાં નેટ બંધ હોવા છતાં પણ પાટીદારોના ચાર ગૃપમાં સતત ચેટીંગ ચાલુ હતું. 150 વિડિયો ક્લીપ, 40 થી 50 ઓડીયો ક્લીપ, 50 થી 60 બેનરો અને ગ્રાફીક્સની ચાર ગ્રુપમાં આપલે થઇ હતી.

જો કે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે આ અંગે એક ખાનગી રિપોર્ટ બનાવીને જે તે પાટીદારોએ 4 ગ્રુપમા ચેટીંગ કર્યુ હતુ. તેમની ક્લીપ મેળવીને તેમના મોબાઇલ નંબર ટ્રેસ કરી તેમની પર વોચ રાખવાની શરૂઆત કરી દિધી છે. એટલુ જ નહીં આ અંગે સુત્રો નુ માનીયે તો આ ખાનગી રીપોર્ટ પણ કમિશ્નરને સોપંવામા આવ્યો છે. જો કે હવે જોવાનુ એ રહ્યુ કે આ ખાનગી રિપોર્ટને આધારે ક્રાઇમ બ્રાન્ચ હવે પાટીદારો પર કેવા પગલા ભરે છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, તોફાનો, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन