સુરતમાં પાટીદાર બંધને મિશ્ર પ્રતિસાદ, સ્કૂલ-કોલેજો, દુકાનો, હિરા કારખાના ચાલુ

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 10:54 AM IST
સુરતમાં પાટીદાર બંધને મિશ્ર પ્રતિસાદ, સ્કૂલ-કોલેજો, દુકાનો, હિરા કારખાના ચાલુ
#પાટીદારોના જેલ ભરો આંદોલનમાં રવિવારે થયેલી હિંસક ઘટનાઓને પગલે પાટીદારો દ્વારા આજે અપાયેલા ગુજરાત બંધમાં સુરતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

#પાટીદારોના જેલ ભરો આંદોલનમાં રવિવારે થયેલી હિંસક ઘટનાઓને પગલે પાટીદારો દ્વારા આજે અપાયેલા ગુજરાત બંધમાં સુરતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 10:54 AM IST
  • Share this:
સુરત #પાટીદારોના જેલ ભરો આંદોલનમાં રવિવારે થયેલી હિંસક ઘટનાઓને પગલે પાટીદારો દ્વારા આજે અપાયેલા ગુજરાત બંધમાં સુરતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

બંધના એલાનને પગલે રાજ્યમાં સ્થિતિ અસંમજસ વાળી બની છે ત્યારે સુરતમાં બંધને અત્યાર સુધી મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સવારથી જ સ્કૂલો, કોલેજો અને બજાર ચાલુ જોવા મળ્યો હતો.

હિરા બજારના કારખાના, નાની મોટી દુકાનો પણ ધમધમતી જોવા મળી હતી. જોકે વરાછા મેઇન બજારમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો છે.
First published: April 18, 2016, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading