પાટીદારોના બંધના એલાનને રાજકોટમાં પણ મિશ્ર પ્રતિસાદ

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 11:12 AM IST
પાટીદારોના બંધના એલાનને રાજકોટમાં પણ મિશ્ર પ્રતિસાદ
#મહેસાણામાં રવિવારના જેલ ભરો આંદોલન દરમિયાન પાોલીસ અને પાટીદાર સામ સામે આવી જતાં વણસેલી સ્થિતિને પગલે પાટીદારો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે રાજકોટમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 11:12 AM IST
  • Share this:
રાજકોટ #મહેસાણામાં રવિવારના જેલ ભરો આંદોલન દરમિયાન પાોલીસ અને પાટીદાર સામ સામે આવી જતાં વણસેલી સ્થિતિને પગલે પાટીદારો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે રાજકોટમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

મહેસાણામાં પાટીદારોના જેલભરો કાર્યક્રમમાં પોલીસ અને પાટીદારો વચ્ચે થયેલા ઘર્ષણને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને બાદમાં પાસ દ્વારા આજે ગુજરાત બંધનું એલન આપવામાં આવ્યું હતું. જોકે રાજકોટમાં બંધની નહીવત અસર જોવા મલી રહી છે અને પાટીદાર વિસ્તારો પણ આંશિક ખુલ્લા નજરે પડે છે. તો કોઈ પણ અનીચ્નીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
First published: April 18, 2016, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading