Home /News /crime /

પઠાણકોટ હુમલો : 92-3000597212 આ છે આતંકીઓના આકાનો નંબર

પઠાણકોટ હુમલો : 92-3000597212 આ છે આતંકીઓના આકાનો નંબર

પઠાણકોટ હુમલાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. પઠાણકોટ વાયુસેના પર હુમલાને લઇને અંગ્રેજી અખબાર ટીઓઆઇએ પ્રસિધ્ધ કરેલા એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે

પઠાણકોટ હુમલાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. પઠાણકોટ વાયુસેના પર હુમલાને લઇને અંગ્રેજી અખબાર ટીઓઆઇએ પ્રસિધ્ધ કરેલા એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ હુમલાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. પઠાણકોટ વાયુસેના પર હુમલાને લઇને અંગ્રેજી અખબાર ટીઓઆઇએ પ્રસિધ્ધ કરેલા એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

અખબારે દાવો કર્યો છે કે, આ એ જ નંબર છે જે પઠાણકોટના આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા હતા. 92-3017775253 અને 92-3000597212 આ બં નંબરો એ જ છે કે જેની ઉપર આતંકીઓ વાત કરતા હતા. પહેલો નંબર આતંકીનો માતાનો છે અને બીજો નંબર આકાનો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અનુસાર આતંકીઓએ 31મી ડિસેમ્બરે પહેલો કોલ 92-3000597212 નંબર પર સવારે 9 વાગે 12 મિનિટે કરાયો હતો. આ કોલ આતંકીઓએ ગાડી ડ્રાઇવર એકાગાર સિંહને ફોન કર્યો હતો જેને આતંકીઓએ મારી દીધો હતો.

ફોન પર વાત દરમિયાન આતંકીઓ વારંવાર ઉસ્તાદ ઉસ્તાદ કહીને બોલાવતા હતા. પરંતુ આતંકીઓએ આ ફોનથી માત્ર એક જ વખતે કોલ કર્યો હતો. જ્યારે ચાર ઇનકમિંગ કોલ પાકિસ્તાનથી આ નંબર પર આવ્યા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, કોલ ડિટેઇલ, પઠાણકોટ, પાકિસ્તાન, ફોન કોલ ડિટેઇલ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन