પાટણઃપોલીસની ઓળખ આપી લૂંટારૂઓ વેપારીના હીરા લઇ ફરાર

પાટણઃપાટણમાં હિરાનું કારખાનું ચલાવતા વેપારીને મોડી સાંજે બાઇક પર આવેલા લૂંટારૂઓએ રસ્તામાં આંતરીને અમે પોલીસ છીએ તેમ કહી રૂ.દોઢ લાખના હિરાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણઃપાટણમાં હિરાનું કારખાનું ચલાવતા વેપારીને મોડી સાંજે બાઇક પર આવેલા લૂંટારૂઓએ રસ્તામાં આંતરીને અમે પોલીસ છીએ તેમ કહી રૂ.દોઢ લાખના હિરાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
પાટણઃપાટણમાં હિરાનું કારખાનું ચલાવતા વેપારીને મોડી સાંજે બાઇક પર આવેલા લૂંટારૂઓએ રસ્તામાં આંતરીને અમે પોલીસ છીએ તેમ કહી રૂ.દોઢ લાખના હિરાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણના ધારપુર ગામે રહેતા અને પાટણ રળિયાતનગરમાં હીરાનું કારખાનું ચાલવતા પટેલ રમેશભાઈ મફાભાઈ રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરી સાંજના સમયે ધારપુર પોતાના ઘર તરફ જતા હતા. તે સમયે મોડોત્રી પાટિયા પાસે  બે બાઈક પર સવાર થઇ 5 જેડલા અજાણ્યા ઈસમોએ રસ્તો રોક્યો હતો. તેમાંથી એક ઇસમ ઉતરી અમે પોલીસ છીએ તેમ કહી બાઈકમાંથી ચાવી કાઢી તેમની ડેકી પડેલ થેલીમાંથી તેમાં રહેલ હીરા તેમજ હીરાનો કાચો માલ રૂ.દોઢ લાખ (૧૫૦૦૦૦) નો મુદામાલ લઇ પલાયન થઇ ગયા હતા.

રમેશ ભાઈએ બુમાબુમ કરતા આસપાસ કોઈ ના હોઈ પોલીસના સ્વાગમાં આવેલા લૂંટારૂ ફરાર થવામાં સફળ રહ્કાયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક નકાબંધી કરી હતી પરંતુ ચોરોની કોઈ ભાળ મળી ના હતી. બાલીસણા પોલીસે અજાણ્યા ૫ ઈસમો વિરુધ લુંટ ની ફરિયાદ દાખલ કરી હતી.
First published: