Home /News /crime /

કરોડોની લૂંટમાં સંડોવાયેલો પાકિસ્તાની એટીએસના સકંજામાં

અમદાવાદઃ અમદાવાદ એટીએસએ કોસંબામાં થયેલ 6 કરોડની લૂંટમાં સંડોવાયેલા એક પાકિસ્તાની નાગરિકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ એટીએસએ પાકિસ્તાની નાગરીક સલીમ મલાઇને ઝડપી લીધો છે. જે કોસંબામાં 6 કરોડની લૂંટમાં સંડોવાયેલો છે. તેમજ લાખોની છેતરપિંડી આચરી તે ફરાર હતો. એટીએસએ ઝડપી તેની વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ એટીએસએ કોસંબામાં થયેલ 6 કરોડની લૂંટમાં સંડોવાયેલા એક પાકિસ્તાની નાગરિકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ એટીએસએ પાકિસ્તાની નાગરીક સલીમ મલાઇને ઝડપી લીધો છે. જે કોસંબામાં 6 કરોડની લૂંટમાં સંડોવાયેલો છે. તેમજ લાખોની છેતરપિંડી આચરી તે ફરાર હતો. એટીએસએ ઝડપી તેની વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કોસંબા વિસ્તારમાં કે.એમ.ચોકસી જવેલર્સના શો રૂમમાંથી પાકિસ્તાની નાગરિક સલીમ મલાઇએ રૂ.6કરોડની લૂંટ કરી હતી. તેની સાથે ઘાતક હથિયારો સાથે 20થી 25 સાગરિતો પણ આ લૂંટમાં સામેલ હતા. સલીમ મલાઇ મૂળ કરાંચીનો રહેવાસી છે. તે પાક.થી કપડા-ઈલેક્ટ્રોનિક સામાનનું સ્મગલિંગ કરતો હતો. અગાઉ મુંબઈની નાગપાડા પોલીસે તેની ધરપકડ કરી હતી. નકલી નોટોના કેસમાં 2 વર્ષની જેલ પણ ભોગવી ચૂક્યો છે.
First published:

Tags: અમદાવાદ, એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ, ગુજરાત, ગુનો, છેતરપિંડી, દેશ વિદેશ, પાકિસ્તાન, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन