Home /News /crime /પાક મરીનની નાપાક હરકત, બે બોટ સાથે માછીમારોનું કરાયું અપહરણ

પાક મરીનની નાપાક હરકત, બે બોટ સાથે માછીમારોનું કરાયું અપહરણ

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની મરીન દ્વારા ગુજરાતની બે બોટ સાથે માછીમારોનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે.

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની મરીન દ્વારા ગુજરાતની બે બોટ સાથે માછીમારોનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
    પોરબંદર #પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની મરીન દ્વારા ગુજરાતની બે બોટ સાથે માછીમારોનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે.

    ગુજરાત સરહદે ભારતીય દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરી રહેલા પોરબંદરના માછીમોરાનું બે બોટ સાથે પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા અપહરણ કરાયાનું બહાર આવતાં સ્થાનિક માછીમારોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

    માછીમારો દ્વારા આ મામલે પાકિસ્તાન વિરૂધ્ધ આક્રોશ વ્યક્ત કરાયો હતો અને આ મામલે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે એવી પણ માંગ ઉઠવા પામી છે.
    First published:

    Tags: અપહરણ, પાક મરીન, પાકિસ્તાન, બોટ, માછીમાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો