Home /News /crime /પાકિસ્તાન ISI ડરી ગયું, દાઉદ ઇબ્રાહીમનું ઠેકાણું બદલ્યું

પાકિસ્તાન ISI ડરી ગયું, દાઉદ ઇબ્રાહીમનું ઠેકાણું બદલ્યું

મુંબઇમાં થયેલા 1993ના સીરિય બોમ્બ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં હોવા અંગે ભારત દ્વારા કરાયેલા ખુલાસાના અંતે પાકિસ્તાન અને ISI ગભરાઇ ગયું છે અને દાઉદનું ઠેકાણું બદલી દેવાયું છે. દાઉદને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # મુંબઇમાં થયેલા 1993ના સીરિય બોમ્બ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં હોવા અંગે ભારત દ્વારા કરાયેલા ખુલાસાના અંતે પાકિસ્તાન અને ISI ગભરાઇ ગયું છે અને દાઉદનું ઠેકાણું બદલી દેવાયું છે. દાઉદને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયો છે.

ભારતીય મીડિયામાં દાઉદના પાકિસ્તાન સ્થિત રહેઠાણના સરનામા અંગેની વિગતો જાહેર કરાતાં પાકિસ્તાન અને ISIના પેટમાં ફાળ પડી છે. મીડિયામાં દાઉદના સરનામાની સાથોસાથ એની પત્નિ, બાળકોની વિગતો પણ જાહેર કરાતાં ગભરાઇ ગયેલા પાકિસ્તાન અને ISIએ દાઉદનું ઠેકાણું બદલી નાંખ્યાનું જાણવા મળી રહ્યું છે.

સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ દાઉદને સેનાના સુરક્ષિત કોઇ સ્થળે ખસેડી દેવાયો છે. કહેવાઇ રહ્યું છે કે દાઉદને પાકિસ્તાનના મુર્રી વિસ્તારમાં શિફ્ટ કરાયો છે.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन