NIRને એક ચોકલેટ લાખોમાં પડી,લગ્નના માહોલમાં ટાબરિયા ગેંગનો હાથફેરો

News18 Gujarati | News18
Updated: January 22, 2016, 1:06 PM IST
NIRને એક ચોકલેટ લાખોમાં પડી,લગ્નના માહોલમાં ટાબરિયા ગેંગનો હાથફેરો
વાપીઃ લગ્નનો આનંદ માણી રહેલા એક પરિવારના પ્રસંગમાં ઘુસી ગયેલી ટાબરીયા ગેંગે તરખાટ મચાવી હાથફેરો કરતા લગ્નનો માહોલ ચિંતામાં પ્રસર્યો હતો. મહિલાઓની શોભા સમાન દાગીનાઓ પર નજર બગાડી રહ્યા છે. વલસાડમાં એનઆરઆઇના લગ્ન પ્રસંગમાં એક એનઆરઆઇ મહિલાની નજર ચુંકવીને આવી જ એક ટાબરીયા ગેંગે રોકડ તેમજ દાગીના ભરેલી બેંગ તફડાવી હતી. વલસાડના કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત એક એન આર આઈ પરિવાર જયરે લગ્ન માં મસ્ત હતો ત્યારે એક ટાબરિયા એ લાખો ની ચોરી કરી છે.

  • News18
  • Last Updated: January 22, 2016, 1:06 PM IST
  • Share this:

વાપીઃ લગ્નનો આનંદ માણી રહેલા એક પરિવારના પ્રસંગમાં ઘુસી ગયેલી ટાબરીયા ગેંગે તરખાટ મચાવી હાથફેરો કરતા લગ્નનો માહોલ ચિંતામાં પ્રસર્યો હતો.  મહિલાઓની શોભા સમાન દાગીનાઓ પર નજર બગાડી રહ્યા છે. વલસાડમાં એનઆરઆઇના લગ્ન પ્રસંગમાં એક એનઆરઆઇ મહિલાની નજર ચુંકવીને આવી જ એક ટાબરીયા ગેંગે રોકડ તેમજ દાગીના ભરેલી બેંગ તફડાવી હતી. વલસાડના કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત એક એન આર આઈ પરિવાર જયરે લગ્ન માં મસ્ત હતો ત્યારે એક ટાબરિયા એ લાખો ની ચોરી કરી છે.

 મુળ બરોડાના અને વરસોથી ઓસ્ટ્રેલિયા રહેતો પરિવાર પુત્રની જાન લઇને વલસાડ આવ્યો હતો.એન.આર.આઈ પરિવારનો લગ્ન પ્રસંગમાં  સોનાના દાગીનાનું આકર્ષણ વધારે જોવા મળે છે અને આ  એન.આર.આઈ મહિલા  લાખો ના દાગીના બેગ લાવામાં આવ્યું હતા .પુરા પરિવાર ના સોનાના દાગીના જે બેગ માં  હતી તે બેગ લઇને બેસેલા  ઇન્દિરાબેન પટેલની નઝરચૂકવી  એક બાળક બેગ લઈ ને રફુચક્કર થય ગયું હતું.

10 થી 12 વર્ષનો આ છોકરો પાર્ટી પ્લોટમાં ફરી રહ્યો હતો અને ઇન્દિરાબેનની બાજુ માં આવીને બેસી ગયો ત્યારબાદ તેને ઇન્દિરા બેન પાસે ચોકલેટની માંગણી કરી  આથી ઇન્દિરા બેન ચોકલેટ લેવા જતા તેમનું ધ્યાન  હટ્યું અને આ બાળક લાખો ના દાગીના ભરેલા પર્સ લઈને રફુચક્કર થાય ગયો હતો . આ બેગ માં મોબાઈલ,40 હાજર રોકડા અને લાખો ના દાગીના તેમજ ઓસ્ટ્રેલીયન ડોલર પણ હતા.આ મામલે  વલસાડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

First published: January 22, 2016, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading