નવસારીઃજવેલર્સમાં 50લાખની લૂંટ ચલાવનાર 6 બિહારીઓની ધરપકડ

નવસારીઃ નવસારી ખત્રીવાડમાં શ્રીમહાકાળી જ્વેલર્સમાં ગુરુવારે અંદાજે 50 લાખની લૂંટ કરી બિહારના લૂંટારૂ ફરાર થતા હતા. જો કે પોલીસે ગણતરીના સમયમાં જ બિહારના 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે તમંચો અને છરી મળી આવી છે.સોના સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરાયો છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
નવસારીઃ નવસારી ખત્રીવાડમાં શ્રીમહાકાળી જ્વેલર્સમાં ગુરુવારે  અંદાજે 50 લાખની લૂંટ કરી બિહારના લૂંટારૂ ફરાર થતા હતા. જો કે પોલીસે ગણતરીના સમયમાં જ બિહારના 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે તમંચો અને છરી મળી આવી છે.સોના સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરાયો છે.

maha kali lvelar

દુકાનદારે 25 લાખની લૂંટ થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.મુટભેડમાં એક રાઉન્ડ ફાઇરિંગમાં એક આરોપી ઘાયલ થયો છે. જ્યારે બે આરોપી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
First published: