નવસારીના વાંસદા ખાતે મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ,બે લારી, એક દુકાનમાં આગ લગાડી

નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા નગરમા મોડી રાત્રે 2 જુથ સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યુ હતુ, તાજેતરમાં ઇંડીયા પાકેસ્તાનની મેચના સમયે થયેલ તકરારની અદાવતમાં ગત રાત્રે ફરી મામલો બીચક્યો હતો. જેમાં દુકાન અને બે લારીને આગ લગાડી દેવાઇ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા નગરમા મોડી રાત્રે 2 જુથ સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યુ હતુ, તાજેતરમાં ઇંડીયા પાકેસ્તાનની મેચના સમયે થયેલ તકરારની અદાવતમાં ગત રાત્રે ફરી મામલો બીચક્યો હતો. જેમાં દુકાન અને બે લારીને આગ લગાડી દેવાઇ હતી.

નવસારીના વાંસદા નગર ખાતે ગત ઇંડીયા પાકેસ્તાન મેચના સમયે થયેલ તકરારે ગત મોડી રાત્રે ઉગ્રસ્વરૂપ પકડ્યુ હતુ અને હિંદુ અને મુસ્લીમ સમાજના 2 જુથ સામસામે આવી ગયા હતા. જેમા ચંપાવાડી વિસ્તાર અને ફુલવાડી વિસ્તારમા 4 લારી અને 2 દુકાનોને કેટલાક ઇસમોએ આંગ ચાપી દેતા મામલો બે કાબુ બન્યો હતો.

ફાયર ફાયટરે આગ ઉપર કાબુ  મેળવી લીધો હતો. જ્યારે ટોળા ઉપર કાબુ લેવા પોલીસે સેલ છોડવા પડ્યા હતા. મોડી રાત્રે જિલ્લા પોલીસે તોફાની વિસ્તારમા માર્ચ કરતા કર્ફ્યો જેવો માહોલ સર્જાયો હતો. આ તોફાનમા કોઇ જાનહાની થઈ નથી અને હાલ પરિસ્થીતી કાબુમા છે.
First published: