Home /News /crime /નરોડામાં ચોર ટોળકીની દહેશત સામે પોલીસે શરૂ કરી જાગૃતિ ઝુંબેશ

નરોડામાં ચોર ટોળકીની દહેશત સામે પોલીસે શરૂ કરી જાગૃતિ ઝુંબેશ

શહેરમાં ટોર ટોળકી અંગે ફેલાવાઇ રહેલા વાયરલ મેસેજને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. નરોડા વિસ્તારમાં લૂંટ,ચોરીની બનતી ઘટનાઓ વચ્ચે પોલીસે આ અંગે સાયબર ક્રાઇમનો ગુનો નોધ્યો છે તો સાથોસાથ લોકજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરી છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદ # શહેરમાં ટોર ટોળકી અંગે ફેલાવાઇ રહેલા વાયરલ મેસેજને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. નરોડા વિસ્તારમાં લૂંટ,ચોરીની બનતી ઘટનાઓ વચ્ચે પોલીસે આ અંગે સાયબર ક્રાઇમનો ગુનો નોધ્યો છે તો સાથોસાથ લોકજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમા પણ ચોર ટોળકીની દહેશતથી લોકો ભયભીત છે.રાત્રીના ઉજાગરા અને અજાણ્યા શખ્સોથી ગભરાઈ રહયા છે.નરોડો વિસ્તારમા પણ ચોર અને આતંકવાદીની દહેસત વધતા પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધ્યો છે.

શહેરમા શોસિયલ મિડીયા મારફતે  દહેશતનો મેસેજ વાયરલ થઈ રહયો છે.જેના પગલે પોલીસે જુદા-જુદા વિસ્તારમા પેટ્રોલીંગ કરીને લોકોને જાગૃત કરવા અને દહેસત મુકત કરવાનુ ઝુંબેશ શરૂ કર્યુ છે.જયારે વોટસએપ પર દહેસતનો મેસેજ વાયરલ કરનાર આરોપીને પકડવાની દિશામા પણ ચક્રો તેજ કર્યા છે.
First published:

Tags: ચોર, જાગૃતિ, ટોળકી, દહેશત, પોલીસ, વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन