Home /News /crime /નારાયણ સાંઇ ઉંચુ ન જોઇ શક્યા, સાધિકા ગંગા રહી કોર્ટમાં હાજર
નારાયણ સાંઇ ઉંચુ ન જોઇ શક્યા, સાધિકા ગંગા રહી કોર્ટમાં હાજર
સુરતઃસુરત શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના તેમજ 13 કરોડ રૂપિયાની લાંચ પ્રકરણમાં નારાયણ સાઈ સુરતની જેલમાં છે. તેના સાધકો સામે સુરત કોર્ટમાં ચાર્જફ્રેમ થવાનો છે. ત્યારે લાજપોર જેલમાં છેલ્લા દોઢેક વર્ષથી કાચા કામનાં કેદી તરીકે સજા કાપી રહેલા નારાયણ સાંઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

જો કે આજે તેના સાધકો મોહિત ભોજ્વાની, અને સાધિકા ગંગા અને જમના પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જમનાને મધ્ય પ્રદેશ ખાતે આશ્રય આપનાર આરોપી પંકજ દેવદાએ હાઈકોર્ટ સમક્ષ કરેલી કવોશિંગ પીટીશન પરત ખેંચી લીધી હોવાનું બચાવપક્ષના એડવોકેટ કમલેશ દેસાઈએ જણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર