2 ફેબ્રુઆરી પહેલા મુંબઇ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, હાઇએલર્ટ

Haresh Suthar | News18
Updated: January 24, 2016, 12:56 AM IST
2 ફેબ્રુઆરી પહેલા મુંબઇ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, હાઇએલર્ટ
મુંબઇ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કંટ્રોલ રૂમમાં સાંજે છ વાગે ધમકી ભર્યો ફોન આવ્યો હતો જેમાં દાવો કરાયો હતો કે 2 ફેબ્રુઆરી પહેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકીને પગલે હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે અને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

  • News18
  • Last Updated: January 24, 2016, 12:56 AM IST
  • Share this:
મુંબઇ # મુંબઇ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કંટ્રોલ રૂમમાં સાંજે છ વાગે ધમકી ભર્યો ફોન આવ્યો હતો જેમાં દાવો કરાયો હતો કે 2 ફેબ્રુઆરી પહેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકીને પગલે હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે અને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ એ ફંફોસવામાં લાગી ગઇ છે કે આખરે આ ધમકીમાં કેટલી સચ્ચાઇ છે. અહીં નોંધનિય છે કે, 26 જાન્યુઆરીને લઇને દેશભરમાં એલર્ટ કરી દેવાયું છે ત્યાં મુંબઇ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આતંકી હુમલાની આશંકાને પગલે મુંબઇમાં ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
First published: January 24, 2016, 12:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading