Home /News /crime /

સુરેન્દ્રનગરઃત્રિપલ મર્ડરમાં પેરોલ પર છુટેલા સસ્પેન્ડેડ પોલીસકર્મી પર જીવલેણ હુમલો

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગરના મૂળી ગામે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કેશુભા ઝાલા પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી છે. ફાયરિંગમાં કોન્સ્ટેબલના હાથમાં ઇજા પહોંચી છે.

  • News18
  • Last Updated :
સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગરના મૂળી ગામે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કેશુભા ઝાલા પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી છે. ફાયરિંગમાં કોન્સ્ટેબલના હાથમાં ઇજા પહોંચી છે.

અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું તારણ છે. ફરિયાદી નરેન્દ્રસિંહ કેશુભા ઝાલા સસ્પેન્ડ પોલીસનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્રિપલ મર્ડર કેસમાં સુરત જેલમાંથી બે દિવસ પૂર્વે પેરોલ મેળવ્યા હતા.નરેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ કરવાનો નનૈયો ભણ્યો હતો.
First published:

Tags: અદાવત, ગુજરાત, પોલીસકર્મી`, ફાયરિંગ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन