Home /News /crime /વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણના પાઠ ભણાવનાર શિક્ષિકા જ પ્રિન્સિપાલની સતામણીનો ભોગ બની
વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણના પાઠ ભણાવનાર શિક્ષિકા જ પ્રિન્સિપાલની સતામણીનો ભોગ બની
નડિયાદઃખેડા જીલ્લાના શાક્ષર નગરીની કોલેજના પ્રિન્સિપાલે પોતાના હાથ નીચે નોકરી કરતી મહિલા અધ્યાપકની જાતીય સતામણીના ચોકાવનારા કિસ્સાએ શાક્ષર નગરીને શર્મસાર કરી છે. પાંચ વર્ષના કરાર બાદ નડિયાદ યુ ટી આઈ મહિલા આર્ટસ કોલેજમાં પી ટી ટીચર તરીકે જોડાયેલી નડિયાદની યુવતીને કાર્યકાળ દરમ્યાન શોષણનો ભોગ બની છે. જેણે પોલીસને આ મામલે અરજી કરી છે. જેથી આજે નિવેદન લઇને કોલેજના પ્રિન્સિપાલ સામે એફઆરઆઇ નોધવાની તજવીજ હાથ ધરાઇ છે.

મહિલા કોલેજમાં યુવતીઓને શારીરિક અને ખેલકૂદમાં પ્રોત્સાહિત કરનાર મહિલાને સ્વરક્ષણ માટે પોલીસનું શરણ લીધું છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતરગત યુવતી સ્વરક્ષણની તાલીમ આપી છે. જયારે નડિયાદમાં યુવતીઓને પ્રશિક્ષણ કરનાર મહિલા પ્રાધ્યાપિકા કોલેજમાં પ્રિન્સીપાલના અત્યાચારનો ભોગ બની છે.
નડિયાદની મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો. હસિત મહેતાએ પ્રાધ્યાપિકા નું શોષણ કર્યું છે. મહિલાને તાબે કરવા અનેક નુસખા કરનાર પ્રિન્સીપાલ નીસ્ફળ નીવડતા પ્રાધ્યાપિકાને કાયમી કરવાને બદલે નોકરીમાંથી હાંકી કાઢી છે. આખરે મહિલા પ્રોફેસરે આચાર્ય હસિત મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવા ફરિયાદ આપી છે. જોકે નડિયાદમાં વર્ષોથી મીડિયા અને સંસ્થાઓ તથા રાજકીય મોટી વગ ધરાવતા હસિત મેહતા વિરુદ્ધ પોલીસને કાર્યવાહી કરવામાં ચાર દિવસ લાગ્યા છે. ત્યારે આજે મહિલાને નિવેદન માટે પોલીસ મથકે બોલાવાઈ હતી. ત્યારે પ્રિન્સીપાલ સામે ગમે તે ઘડીએ એફ આઈ આર દાખલ થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર