Home /News /crime /અમરેલીઃબોમ્બની જેમ મોબાઇલની બેટરી ફાટી, શ્રમિક પરિવારના બે બાળક ગંભીર

અમરેલીઃબોમ્બની જેમ મોબાઇલની બેટરી ફાટી, શ્રમિક પરિવારના બે બાળક ગંભીર

અમરેલીઃ અમરેલી જીલ્લામાં વધુ એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. અને અમરેલી તાલુકાના તાલુકાના નાના આંકડીયા ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય ખેતમજૂર પરિવારના બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અમરેલીઃ અમરેલી જીલ્લામાં વધુ એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. અને અમરેલી તાલુકાના તાલુકાના નાના આંકડીયા ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય ખેતમજૂર પરિવારના બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

  • Pradesh18
  • Last Updated :
    અમરેલીઃ અમરેલી જીલ્લામાં વધુ એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. અને અમરેલી તાલુકાના તાલુકાના નાના આંકડીયા ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય ખેતમજૂર પરિવારના બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

    આજે બપોરના બારેક વાગ્યાના સમયે બન્ને બાળકોના માતા પિતા મજૂરીકામ કરવા ગયા હતા ત્યારે 14 વર્ષનો નીતિન દેવાભાઈ ડામોર અને તની અઢી વર્ષની બહેન સુનિતા મોબાઈલ થી રમતા હતા અને ત્યારે જ મોબાઈલ ધડાકાભેર ફાટતા બન્ને બાળકો ઈજાગ્રસ્ત થયા હતા.

    જોકે તેમને 108 મારફત તુરતજ અમરેલી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બન્ને બાળકો ના પિતા ના જણાવ્યા અનુસાર નોકીયા કંપની નો મોબાઈલ હતો.
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, ગુનો, ઘાયલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો