માતાએ મોબાઇલ ક્યાંથી આવ્યો પુછ્યું તો પુત્રી તળાવમાં જઇ ડુબી મરી

મહેસાણા: મહેસાણામાં માતાએ પુત્રીને મોબાઇલ ક્યાથી આવ્યો તેમ પુછીને એ બાબતે ઠપકો આપ્યો હતો. જે અંગે લાગી આવતા ઘર છોડી ગયેલી પુત્રીએ તળાવમાં પડીને પોતાનો જીવ આપી દીધો છે.

મહેસાણાથી લાખવડ વિસ્તારમાં ઇન્દીરાનગરમા રહેતા વદનજી પરબતજી ઠાકોરની ધો.12માં અભ્યાસ કરતી સેજલ નામની પુત્રી છે. સેજલ પાસે મોબાઇલ મળતા તેની માતાએ આ અંગે ઠપકો આપ્યો હતો. જેથી તે રવિવારે ઘર છોડી ચાલી ગઇ હતી. અને પરા તળાવમાં પડતુ મુક્યું હતું.
ગઇકાલે સેજલની લાશ મળી આવી હતી. પિતાએ આ તેમની પુત્રી હોવાની ઓળખ કરી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર