મહેસાણાના ડબલ મર્ડર અને લૂંટ કેસનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝબ્બે

મહેસાણાઃ મહેસાણા દેદીયાસણ વિસ્તારમાં શુક્રવાર ના રોજ સવારના અગિયાર વાગ્યાના સુમારે સ્વાગત ફ્લેટ માં સસરા અને વહુની ક્રુરતા પૂર્વક હત્યા કરવા માં આવી હતી ,જોકે હત્યાની સાથે ઘરમાંથી કોમ્પ્યુટર મોનીટર અને એલ.સી.ડી.,ટીવી ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાનું પોલીસનું અનુમાન હતું .

  • Web18
  • Last Updated :
  • Share this:

મહેસાણાઃ મહેસાણા દેદીયાસણ વિસ્તારમાં શુક્રવાર ના રોજ સવારના અગિયાર વાગ્યાના સુમારે સ્વાગત ફ્લેટ માં સસરા અને વહુની ક્રુરતા પૂર્વક હત્યા કરવા માં આવી હતી ,જોકે હત્યાની સાથે ઘરમાંથી કોમ્પ્યુટર મોનીટર અને એલ.સી.ડી.,ટીવી ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાનું પોલીસનું અનુમાન હતું .

આથી મહેસાણા એલ.સી.બી. પોલીસે હાથ ધરેલી તપાસમાં બાતમીદાર પાસેથી મળેલી બાતમી આધારે હત્યારાઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.શાંતિ બાવા અને કપિલ પટેલ નામના યુવાનો નાની -મોટી નોકરી અને મજુરી કામ કરી જીવન નિર્વાહ કરતા યુવાનો એ આર્થિક સંકડામણ ના કારણે લૂંટનો પ્લાન બનાવી સ્વાગત ફ્લેટમાં ગોસ્વામી પરિવારનાં ત્યાં હાથ અજમાવ્યો હતો.જોકે મહેસાણા એલ.સી.બી.પોલીસે ડબલ મર્ડર કરી લૂંટ ચલાવનાર બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

First published: