Home /News /crime /

મેઇન સ્વીચ પડી જતા ટ્યુશનીયા શિક્ષકે વિદ્યાર્થીઓને પટ્ટાથી ફટકાર્યા

સુરતઃ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક ખાનગી ટયુશન કલાસના શિક્ષકે નજીવી બાબતે વિધાર્થીઓ પર પોતાની હેવાનિયત બતાવી હતી. શિક્ષકે વિધાર્થીઓને પટ્ટાથી મારમારી કરી હતી. જો કે વિધાર્થીઓના પરિવારજનો કાપોદ્રા પોલીસ મથકે પહોંચી શિક્ષક વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક ખાનગી ટયુશન કલાસના શિક્ષકે નજીવી બાબતે વિધાર્થીઓ પર પોતાની હેવાનિયત બતાવી હતી. શિક્ષકે વિધાર્થીઓને પટ્ટાથી મારમારી કરી હતી. જો કે વિધાર્થીઓના પરિવારજનો  કાપોદ્રા પોલીસ મથકે પહોંચી શિક્ષક વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રીજીનગર પાસે રીયલ નામથી ખાનગી ટયુશન કલાસીસમાં લલિત બગડાણા નામનો યુવાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શનિવારે ધોરણ 9,10 અને 11 ના વિધાર્થીઓ ટયુશન કલાસમાં ગયા હતા. જ્યા એકાએક ટયુશન કલાસની મેઇન સ્વીચ ઓફ થઇ જતા લલિતભાઇ ગુસ્સે ભરાયા હતા.

તેઓ વિધાર્થી પાસે આવી લાઇટની મેઇન સ્વીચ કોણે ઓફ કરી પુછવા લાગ્યા હતા. જેથી વિધાર્થીઓએ પોતે આ અંગે કશુ પણ નથી જાણતા હોવાનું જણાવ્યુ હતુ. વિધાર્થીઓના આ જવાબથી લલિતભાઇ ગુસ્સે ભરાયને પોતાની પાસેના બેલ્ટ વડે ટયુશનમાં અભ્યાસ અર્થે આવતા 35 વિધાર્થીઓને ફટકાર્યા હતા.
First published:

Tags: અભ્યાસ, ગુજરાત, પોલીસ`, મારામારી, વિવાદ, શિક્ષક, હુમલો

આગામી સમાચાર