વિવિધ વેબસાઇટ પર ઓનલાઇન સંબંધ વિકસાવી 36 સગીરાઓનું કર્યુ યૌન શોષણ!

Parthesh Nair | IBN7
Updated: October 13, 2015, 5:42 PM IST
વિવિધ વેબસાઇટ પર ઓનલાઇન સંબંધ વિકસાવી 36 સગીરાઓનું કર્યુ યૌન શોષણ!
હેલસિકી# ફિનલેન્ડમાં એક વ્યક્તિના વિરૂદ્ધ 36 સગીર વયની યુવતીઓ સાથે યૌન શોષણનો ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની એપ્રિલ 2015માં ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી સિન્દુઆના અનુસાર, ફિનલેન્ડની ન્યૂઝ એજન્સી 'એસટીટી' ના અનુસાર, પ્રાથમિક તપાસમાં 31 વર્ષના શખ્સ પર યૌન શોષણના અપરાધને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે.

  • IBN7
  • Last Updated: October 13, 2015, 5:42 PM IST
  • Share this:
હેલસિકી# ફિનલેન્ડમાં એક વ્યક્તિ વિરૂદ્ધ 36 સગીરાઓ સાથે યૌન શોષણનો ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની એપ્રિલ 2015માં ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી સિન્દુઆના અનુસાર, ફિનલેન્ડની ન્યૂઝ એજન્સી 'એસટીટી' ના અનુસાર, પ્રાથમિક તપાસમાં 31 વર્ષના આ શખ્સે ઓનલાઇન સંબંધો વિકસાવી સગીરાઓને પોતાનો શિકાર બનાવી હતી.

રિપોર્ટના અનુસાર, આરોપીએ ગુનો વર્ષ 2007માં કર્યો હતો. યૌન શોષણ પીડિતાઓની ઉંમર 6થી 17 વર્ષના વચ્ચેની છે. પોલીસનું કહેવું છે કે, આરોપી ઘણી વેબસાઇટોના માધ્યમથી સંપર્ક બનાવતો હતો.

હેલસિકી પોલીસના ચીફ જાસૂસ નિરીક્ષકે જણાવ્યું હતુ કે, આ પ્રકારના ગુનાઓ વધી રહ્યાં છે, જેના ભોગ મોટાભાગે સગીર બને છે.
First published: October 13, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading