Home /News /crime /પોલીસને બગાસુ ખાતા મલ્યું પતાસું, ચોર ટોળકીના પાંચ શખ્સો ઝડપાયા
પોલીસને બગાસુ ખાતા મલ્યું પતાસું, ચોર ટોળકીના પાંચ શખ્સો ઝડપાયા
ભાવનગરઃ જીલ્લાના ત્રાપજથી સથરા ગામ વચ્ચેના માર્ગમાં પેટ્રોલિંગ દરમ્યાન બગાસું ખાતા એલસીબી ટીમને પતાસું મળ્યું હતું.એલસીબી ટીમે 5 શખ્સોને તપાસતા તેમની પાસેથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા.પોલીસે તેનો આધાર પુરાવો માંગતા તેઓ રજુ કરી શક્ય ન હતા આથી પોલીસે 5 શખ્સોની સઘન પુછતાછ કરતા ચોરીની કબુલાત શખ્સોએ કરી હતી.

જેમાં અલંગ,પસવી,ભાલર અને સીતારામ બાપુના આશ્રમની પાસેની વાડી વિસ્તારમાં તેમજ તખતગઢ ગામે સહિત 6 સ્થળોએ આ ટોળકીએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. એલસીબીએ આ ટોળકી પાસેથી 3.38લાખના દાગીના રીકવર કર્યા હતા.આ પાંચ પાંડવ જેવી ટોળકીના એક પણ સભ્ય ૮ ધોરણ સુધીનો અભ્યાસ ધરાવતા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર