Home /News /crime /

ગુજરાતની જેમ મુંબઇમાં પણ લૂંટારૂ ગેંગનો આતંક, યુવાનનો કાપ્યો હાથ

ગુજરાતની જેમ મુંબઇમાં પણ લૂંટારૂ ગેંગનો આતંક, યુવાનનો કાપ્યો હાથ

મુંબઇઃ મુંબઇના કાંદિવલી અને મલાડ વિસ્તારમાં રાત્રે મુસાફરો કે એકલા વ્યક્તિને લૂંટી લેતી ગેંગના આતંકથી ફફડાટ પ્રસર્યો છે. આ ગેંગ રાત્રે લૂંટના ઇરાદે એકલા જતા વ્યક્તીને શિકાર બનાવી અને જો વિરોધ કરે તો તેને મારમારીને લૂંટી લે છે.

  • Web18
  • Last Updated :
મુંબઇઃ મુંબઇના કાંદિવલી અને મલાડ વિસ્તારમાં રાત્રે મુસાફરો કે એકલા વ્યક્તિને લૂંટી  લેતી ગેંગના આતંકથી ફફડાટ પ્રસર્યો છે. આ ગેંગ રાત્રે લૂંટના ઇરાદે એકલા જતા વ્યક્તીને શિકાર બનાવી અને જો વિરોધ કરે તો તેને મારમારીને લૂંટી લે છે.
આ ગેંગ અને તેની કરતુત મલાડના પુર્વ મોડન ડેરીની દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજમાં કેદ થયા હતા. એક મીનીટ 8 સેકન્ડના વિડિયોમાં જોઇને ગેંગ દ્વારા અનેક રાહદારીઓને લૂંટી લેવાતા જોવા મળે છે.

RAJESH GUPTA 1
આ ગેંગે ઓમ પ્રકાશ દુબે નામના વ્યક્તિને નીશાન બનાવ્યા હતા. રોજની જેમ તે સવારે 5 વાગે ઘરેથી નીકળી મલાડ પશ્વિમ પબ્લિક બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કો કેટલાક વ્યક્તિ એક માણસ પાસેથી જબરદસ્તી લૂંટ કરતા હતા. તેને બચાવવા ગયા તો ઓમ પ્રકાશને ગેંગે લૂંટી લીધા હતા.
બીજા કિસ્સામાં કાંદિવલી પાસે રહેતા રાકેશ ગુપ્તા નામના યુવકને પણ નાઇટ ગેંગે આતંક મચાવી લુંટી લીધા હતા. તેઓ પોતાના ઘરેથી વાસી ભાજી માર્કેટ જવા નીકળ્યા ત્યારે 4 લૂંટારુઓએ તેમને રોકી લૂંટી લીધા હતા.
જો કે હાલ મલાડ પોલીસ સીઆર નંબર 295/15ની તહત ગુનો દાખલ કરીને ઘટનાની તપાસ કરી રહી છે. અને આ ગેંગને બહુ જલદી ઝડપી લેવાશે તેવો દાવો કરે છે.
First published:

Tags: આતંક, ક્રાઇમ, ગુજરાત, દહેશત, મુંબઇ, લૂંટ, વિવાદ, હૂમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन