વલસાડઃબેરોજગાર પ્રેમીને મદદ કરવા યુવતિએ ઘરમાં ચોરી કરી

વલસાડઃ જિલ્લાના ઉમરગામના રોહિત વાસમા ગઈ તારીખ 28 મી નવેમ્બર ના રોજ એક યુવતીને બંધક બનાવીને સાધુ વેશમા આવેલા બે લૂંટારાઓએ લૂટ ચલાવી હોવાની થયેલી ફરીયાદનો ભેદ ઉમરગામ પોલીસએ ઉકેલી નાખ્યો છે. પોલીસની તપાસમા ખુદ ફરિયાદી યુવતી.એજ ઘરમા ચોરી કરી હોવાનો ચોંકવાનારી વાત બહાર આવી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
વલસાડઃ જિલ્લાના ઉમરગામના રોહિત વાસમા ગઈ તારીખ 28 મી નવેમ્બર ના રોજ એક યુવતીને બંધક બનાવીને સાધુ વેશમા આવેલા બે લૂંટારાઓએ લૂટ ચલાવી હોવાની થયેલી ફરીયાદનો ભેદ ઉમરગામ પોલીસએ ઉકેલી નાખ્યો છે. પોલીસની તપાસમા ખુદ ફરિયાદી યુવતી.એજ ઘરમા ચોરી કરી હોવાનો ચોંકવાનારી વાત બહાર આવી છે.

val premi1

હકીકતમા યુવતીએ નોંધાવેલી વર્ણન વાળી કોઈ લૂંટ થઈ જ ના હતી. જો કે ફરિયાદી યુવતીએ પોતાના બેકાર પ્રેમીને કામ ધંધો કરાવી આપવા મદદ કરવા માટે યુવતીએ જાતે જ ઘરમા ચોરી કરી હતી અને ત્યાર બાદ ઘરે યાચક.બનીને આવેલા બે સાધુઓ પર લૂંટનો આરોપ લગાવી પોલીસને દોડતી કરી દીધી હતી.

આખરે પોલીસએ કરેલી તપાસમા યુવતીએ લૂંટની વાત ઉપજાવી કાઢી હોવાનો ખુલાસો થયો છે. પોલીસએ યુવતીના પ્રેમી પાસેથી લૂંટનો તમામ મુદામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
First published: