ગોધરાઃ પંચમહાલના ઘોઘંબામાં મુસ્લિમ યુવક દ્વારા હિંદુ યુવતીને ભગાડી જવાના મામલામાં ગોધરા એલસીબી દ્વારા શામળાજીથી બંને યુવક યુવતીને ઝડપી પાડવામાં આવ્યા છે.

બે દિવસ અગાઉ ઘોઘંબા માં રહેતો સાહીદ શેખ નામનો યુવક ગામમાં જ રહેતી યુવતીને લઈને ભાગી છૂટ્યો હતો. જે મામલામાં યુવક યુવતી સામે રોકડ સહીત 85 હજારના મુદ્દામાલની ચોરી કરી ભાગી છૂટવા બાબતે રાજગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જે મામલાની તપાસમાં ગોધરા એલસીબી દ્વારા બંનેને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે રાજગઢ પોલીસને સોંપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર