Home /News /crime /ક્રૂર માતાનું કારસ્તાન! પ્રેમી સાથે એક વર્ષ પહેલા ભાગ્યા બાદ સાસરીની યાદ આવી, પાછી જવા બે બાળકીઓની કરી હત્યા

ક્રૂર માતાનું કારસ્તાન! પ્રેમી સાથે એક વર્ષ પહેલા ભાગ્યા બાદ સાસરીની યાદ આવી, પાછી જવા બે બાળકીઓની કરી હત્યા

ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ

himachal pradesh crime news: 35 વર્ષીય એક મહિલા રવિનગર વોર્ડમાં રહેતી હતી. ગત વર્ષે આ મહિલા પોતાના પ્રેમી સાથે ફરાર (married woman runaway with boyfriend) થઈ ગઈ હતી. પ્રેમી સાથે રહેતા જુડવા બાળકોને જન્મ (woman give birth twins) આપ્યો હતો.

વધુ જુઓ ...
મંડીઃ હિમાચલ પ્રદેશના (himachal pradesh) મંડીમાં (Mandi news) ત્રણ મહિનાના બે માસૂમ બાળકોએ હજી તો સરખી આંખો પણ ન્હોતી ખોલી કે તેમની કળિયી માતાએ (mother killed tow kids) તેમને હંમેશા માટે સુવડાવી દીધા હતા. બંને બાળકોને તેની કળિયુગી માતાની આશિકી મોત સુધી લઈ ગઈ હતી. રવિવારે સવારે મંડી શહેરમાં રવિનગર વોર્ડમાંથી પસાર થતા નળામાં બે બાળકોની લાશો મળી હતી. હવે તેમની ઓળખ થઈ ગઈ છે. પોલીસે ઘટના અંગે ગંભીરતા દાખવીને કળિયુગી માતાની ધરપકડ (police arrested mother) કરી લીધી હતી.

મળતી માહિતી પ્રમાણે 35 વર્ષીય એક મહિલા રવિનગર વોર્ડમાં રહેતી હતી. ગત વર્ષે આ મહિલા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. પ્રેમી સાથે રહેતા જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ હવે પ્રેમી સાથે પણ અનબન બનતા તેને ફરીથી પોતાની સાસરીની યાદ આવી હતી.

જેના પગલે 17 સપ્ટેમ્બરની રાત્રે આ મહિલા મંડી શહેર પહોંચી અને પોતાના સાસરી જતા પહેલા બે નવજાત બાળકીઓને સુકોડી નાળામાં જીવતા ફેંકી દીધા હતા. ત્યારબાદ પોતાની સાસરી પહોંચી ગઈ હતી.

આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

મહિલા પોતાની સાસરીમાં એવી રીતે ગઈ જાણે તે એકદમ એકલી છે. જો બાળકીઓને સાથે લઈ જાત તો અનેક પ્રશ્નો સામે આવતા અને તેના જવાબ આપવા ભારે પડી જાત. આ બધાથી બચવા માટે મહિલાએ પોતાની બે બાળકીઓની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

મહિલાને કસ્ટડીમાં લઈને પૂછપરછ ચાલું
પોલીસને આ મહિલા સુધી પહોંચવા માટે બાતમીદારોએ મદદ રી હતી. ત્યારબાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી. આ મામલે પટાક્ષેપ કર્યો હતો. હવે મહિલા સામે આઈપીસી કલ 317 અ 304 અંતર્ગત કેસ નોંધાવ્યો હતો.

એસએસપી મંડી આશીષ શર્માએ કેસ અંગે પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. તપાસમાં વધુ હકીકતો સામે આવશે.
First published:

Tags: Crime news, Mother Daughter, Murder case, હિમાચલ પ્રદેશ