પોરબંદરઃઓન ડ્યુટીમાં મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ક્લબમાં રમતા હતા જુગાર!

પોરબંદરઃ પોરબંદરના મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભાટીયાને ગત 20 મેના રોજ જિલ્લા પોલીસવડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને સસ્પેન્ડ કરવા પાછળ એવુ કારણ જાણવા મળ્યુ હતુ કે,ઓન ડ્યુટી દરમિયાન એચ.એસ.ભાટીયા નોકરી પર હોવાને બદલે પોરબંદરની નટરવરસિંહજી ક્લબમાં જોવા મળતા તેઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
પોરબંદરઃ પોરબંદરના મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભાટીયાને ગત 20 મેના રોજ જિલ્લા પોલીસવડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને સસ્પેન્ડ કરવા પાછળ એવુ કારણ જાણવા મળ્યુ હતુ કે,ઓન ડ્યુટી દરમિયાન એચ.એસ.ભાટીયા નોકરી પર હોવાને બદલે પોરબંદરની નટરવરસિંહજી ક્લબમાં જોવા મળતા તેઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

જો કે,આ સસ્પેન્ડ અંદે  જ્યારે ગ્રામ્ય ડિવાયએસપી રાણાને પુછવામાં આવ્યુ હતુ કે જે પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે તે ક્લબમાં જુગાર રમતા હતા કે કેમ તે અંગે તેઓએ તપાસ કરી રહ્યા છે.તો સાથે જ ડીવાયએસપીએ એવુ પણ જણાવ્યુ હતુ કે,પીએસઆઈ ભાટીયા આ ક્લબની મેમ્બરશીપ પણ ધરાવે છે ત્યારે તે અંગે પણ તપાસ કરવામા આવશે કે તેણે આ ક્લબનુ સભ્યપદ મેળવવા પોલીસની મંજુરી મેળવી હતી કે કેમ.પરંતુ અમે તમને બતાવીશુ કે જે તે વખતે તેઓ ફક્ત ક્લબમાં હાજર ન હતા પરંતુ પત્તે પણ રમતા હતા.સીસીટીવીમાં પીએસઆઇ પત્તા રમતા હતા તે રમત કેદ થઇ ગયેલી જોવા મળે છે.
First published: