લાઠીમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધાના ઘરમાં ઘુસી છરીની અણીએ લૂંટ

અમરેલીઃ અમરેલી જિલ્લાના લાઠીમાં બેફામ બનેલા તસ્કરોએ ગતરાત્રે તરખાટ મચાવ્યો હતો. અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધાના મકાનમાં ઘુસીને છરીની અણીઅે લુંટ ચલાવી હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
અમરેલીઃ અમરેલી જિલ્લાના લાઠીમાં બેફામ બનેલા તસ્કરોએ ગતરાત્રે તરખાટ મચાવ્યો હતો. અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધાના મકાનમાં ઘુસીને છરીની અણીઅે લુંટ ચલાવી હતી.

lathi lut1

અમરેલીના લાઠીના મહાવીર નગર વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા શાંતાબેન સોલંકી નામના ૮૫ વર્ષના વૃદ્ધના ઘેર ગત મોડીરાત્રે ૪ અજાણ્યા બુકાનીધારી ત્રાટક્યા હતા અને છરીની અણીએ વૃદ્ધાના કાનમાં રહેલ રૂપિયા ૩૫ હજારની કિમતની બુટી લુટી લઇ નાસી છુટ્યા હતા.આ દરમ્યાન તેમણે વૃદ્ધા ને છરીથી ઈજા પણ પહોચાડી હતી.આ સમગ્ર બનાવ અંગે પોલીસે હજુ માત્ર જાણવા જોગ ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરુ કરી છે.
First published: