ભૂજઃભુજમાં કોટેશ્વર ક્રીક નજીક બિનવારસી બોટ પકડાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.BSFની ટુકડીને જોઈને પાકિસ્તાનીઓ ફરાર થયાનું મનાય છે. બોટમાંથી કેરોસીનના કેરબા મળી આવ્યા છે.BSFએ બોટને કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

પાક.માંથી વાયા કચ્છ થઈ ભારતમાં પ્રવેશવાનો વધુ એક પ્રયાસ કરાયો છે.ટૂંકાગાળામાં જ કચ્છ સરહદેથી 10મી બિનવારસી પાક.બોટ ઝડપાઈ છે. બોટ સવાર કોઈને કોઈ રીતે ભાગવામાં સફળ થઈ જાય છે.
પાકિસ્તાની શંકાસ્પદો દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ થઈ રહ્યો છે. અગાઉ પણ વાયા કચ્છ દરિયામાંથી આતંકીઓ મુંબઈમાં ઘૂસ્યા હતા.વારંવાર શંકાસ્પદોની હલચલના પગલે સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. પોરબંદર-કચ્છ દરિયા પર કોસ્ટગાર્ડ, નેવી, BSFનું પેટ્રોલિંગ વધારાયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર