Home /News /crime /ભૂમિના આપઘાતનું સચિન ટાવર રહસ્ય,કૃણાલ મિત્રો સાથે અહીં કરતો પાર્ટી!

ભૂમિના આપઘાતનું સચિન ટાવર રહસ્ય,કૃણાલ મિત્રો સાથે અહીં કરતો પાર્ટી!

અમદાવાદઃ આરજે કૃણાલની પત્ની ભૂમિના મોતનું રહસ્ય હજુ અકબંધ છે પરંતુ રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ભૂમિનું સચિન ટાવર પરથી આપઘાત કરવાનો રહસ્ય ખુલ્યુ છે. વિગતો બહાર આવી છે કે, સચિન ટાવરના બિલ્ડિંગમાં આર જે ની મહેફિલ થતી હતી.

 • News18
 • Last Updated :
  અમદાવાદઃ આરજે કૃણાલની પત્ની ભૂમિના મોતનું રહસ્ય હજુ અકબંધ છે પરંતુ રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ભૂમિનું સચિન ટાવર પરથી આપઘાત કરવાનો રહસ્ય ખુલ્યુ છે. વિગતો બહાર આવી છે કે, સચિન ટાવરના બિલ્ડિંગમાં આર જે ની મહેફિલ થતી હતી.

  rj krunal
  કૃણાલ અને તેના મિત્રો અહીં પાર્ટી કરતા હતા. ભૂમિ અને કૃણાલ પણ આ પાર્ટીમાં જતા હોવાની શક્યતા છે. કૃણાલ સૌથી વધુ સમય પાર્ટીમાં પસાર કરતો હોવાની આશંકા છે.

  sachin tavar1
  ભૂમિએ પાર્ટી બંધ કરાવવા માટે સચિન ટાવર પસંદ કર્યુ હોવાની શક્યતા છે. સચિન ટાવરમાં કૃણાલની એક ફ્રેન્ડનું મકાન પણ છે. જેની ચાવી ચારથી પાંચ લોકો પાસે રહે છે.
  First published:

  Tags: આરજે કૃણાલ, આરજે કૃણાલ પત્ની મોત, ભૂમિ આપઘાત કેસ, ભૂમિ દેસાઇ, રહસ્યમય મોત

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો